ગ્રીન અર્થ ઈ-બાઈક શો રૂમ હવે આપણા ભરૂચમાં શરૂ થઈ ગયો છે.

ગ્રીન અર્થ ઈ-બાઈક શોરૂમ હવે આપણા ભરૂચમાં શરૂ થઈ ગયો છે

હવેથી આપણા ભરૂચમાં ગ્રીન અર્થ ઈ- એ બાઈક નામની શોરૂમ ભરૂચના પાનબત્તી ખાતે આવેલા માર્કેટ માં શરૂ થઈ ગયો છે.

ગ્રીન અર્થ એ બાઈક શોરૂમ પર તમે જોવા મળશે TX 9( બેંગ્લોર )કંપનીના ઈલેક્ટ્રીક બાઈક

TX 9 (બેગલોર) કંપની દ્વારા એ બાઈકના એક મોડલ જેમાં ત્રણ વેરિયેટ LX,DX,VX છૅ.

TX 9 (બેગલોર) કંપની વાળા ઈલેક્ટ્રીક બાઈકમાં નીચે મુજબ ફીચર્સ જોવા મળશે.

આ ઇ બાઇકમાં તમને મળશે બ્લુતુથ કનેકિટવિટી રિવર્સ ગિયર, 3 ગિયર સિસ્ટમ,ડબલ ડીસ્ક બ્રેકસ, ઈન્ટેલિજન્ટ ડિસ્પ્લે, પોર્ટબલ ફાસ્ટ ચાર્જર, ટ્યુબલેસ ટાયર, એન્ટી થેફ્ટ એલાર્મ, IP 67, ઇઝી બેટરી સ્વેપિગ, હેવી ડ્યુટી શોક એબશોબરસ, પાકિગ સ્વીચ, કીલેસ એન્ટી વગેરે જેવા નવા ફીચર્સ સાથે જોવા મળશે.

અને હા કલાકાર પણ તમને વૈરાયટી જોવા મળશે.

આ ઇ બાઈક કંપની યુએઇ, નાઇજીરિયા, સ્લોવેનિયા, અલગેરિયા, કેનીયા અને ઈન્ડિયા જેવા દેશોમાં પોતાના શો-રૂમ અને સર્વિસ સ્ટેશનો ધરાવે છે.

ગુજરાત ખાતે એકમાત્ર TX9 (બેગલોર) ઇ બાઈક નો શોરૂમ માત્ર ભરૂચ ખાતે જ શરૂ કરવામાં આવ્યો છે.

આજે જ મુલાકાત લો ગ્રીન અર્થ ઇ બાઈક ના શો-રૂમ, પાંચબતી, બુદ્ધદેવ માર્કેટ, સેવાશ્રમ રોડ, ભરૂચ