ભાલેજ ડાકોર રોડ ઉપર આવેલી તમાકુની ખરીમાં વહેલી સવારના સુમારે આગ લાગતા અફડા તફડીનું વાતાવરણ સર્જાઈ જવા પામ્યું હતું. ઘટનાની જાણ થતા જ ખરીના માલિક યોગેશભાઈ પટેલ સહિત આણંદ ફાયર બ્રિગેડના જવાનો તુરંત જ ઘટના સ્થળે દોડી ગયા હતા. અને આગ પ્રચંડ રૂપ ધારણ કરે તે પહેલા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Prestigious 'Aero India - 2025' Started in Yelahanka Air Base Bengaluru.
Bengaluru, February 10, 2025
Defence Minister Rajnath Singh inagurated 'Aero India - 2025'...
सांसद बीडी शर्मा बने निक्षय मित्र पन्ना भारतीय जनता पार्टी।
सांसद बीडी शर्मा बने निक्षय मित्र Panna-भारतीय जनता पार्टी के जिले के मीडिया प्रभारी श्री दुर्गेश...
धोखाधड़ी कर दुकानदार से सोने चांदी के जेवरात क्रय करने वाला फर्जी डॉक्टर गिरफ्तार
{रिपोर्टर अशोक विश्वकर्मा }
*धोखाधड़ी पूर्वक दुकानदार से सोनेचाँदी के जेवरात क्रय करने वाला...