મોરબી પુલ તૂટવાની હોનારતને લઈને મૃત્યુ પામેલ સૌ કોઈને શ્રી સિદ્ધિવિનાયક દેવ સ્થાન મા ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી
Posted 2022-11-02 09:40:23
Mahemdavad Gujarat
મોરબી ઝુલતા પુલ હોનારતમાં મૃત્યુ પામેલ સૌ કોઈની આત્માને શાંતિ માટે દેવનગરી મહેમદાવાદ પવિત્ર વાત્રક નદીને કિનારે આવેલ શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન ખાતે મંદિર ના પૂજારીયો અને બ્રાહ્મણો દ્વારા સ્લોકોઉચ્ચાર તેમજ પ્રભુ ને પ્રાર્થના કરી ભક્તો તેમજ સમગ્ર દેવસ્થાન પરિવાર, કર્મચારીગણ, સ્ટાફગન સૌ દ્વારા આ દુઃખદ બનેલ દુર્ઘટનામાં જીવ ગુમાવેલ સૌને હૃદય પૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.