*વીજ પ્રવાહ બંધ રેહવાની નોટિસ - દાહોદ શહેર*

આવતીકાલે તા:01.10.2024 ના દાહોદ શહેરના મહાવીરનગર, સિદ્ધાર્થ નર્સરી, તાહેરી હોલ ( સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો રાજ કાપડિયા 9879106469 ) વિસ્તાર,અંબિકા નગર,લક્ષ્મી પાર્ક,કૈલાશ મિલ રોડ,દેલસર રોડ, નૂર મોહલ્લા વિગેરે વિસ્તારનો વીજપુરવઠો 11kv Mahavir Nagar વીજલાઇનના જરૂરી સમારકામ અર્થે 08:00 થી 14:00 કલાક સુધી બંધ રહેશે.જેની માનવવંતા ગ્રાહકોએ નોંધ લેવી.