દેશ ના ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા નડિયાદ ખાતે જાહેરસભા યોજવામાં આવી જેમાં મોટી સંખ્યા માં લોકો હાજર રહ્યા હતા તેમજ સાંસદ દેવું સિંહ ચૌહાણ .મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ .મહુધા 118 મહુધા વિધાનસભા ના ઉમેદવાર સંજય મહિડા તેમજ નડિયાદ મહુધા ભાજપ ના કાર્યકરો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા
સભા ને સંબોધતા ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા કોંગ્રેશ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા તેમજ ભાજપ સરકાર દ્વારા ખુલ્લી મુકેલી યોજનાઓ અને તેમના લાભો વિસે જાણવામાં આવ્યું હતું .રિપોર્ટ ઇરફાન મલેક નેરીટી ખેડા જિલ્લા બ્યુરો ચીફ