શુક્રવારના રોજ જિલ્લા વોલીબોલ સ્પર્ધા રણજીતનગર (ઘોઘંબા) મુકામે યોજાઇ હતી જેમાં ધી એમ.જી.એસ. હાઇસ્કુલ , કાલોલ શાળાના કુલ 10 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમાં U- 17 ભાઈઓ માં જાદવ કેયુશ,લુહાર ધર્મેશ,લુહાર ઉમેશ,અને U-19 માં સોલંકી પ્રિતેશ, વાળંદ વિવેક, હરિજન હરદીક, આ છ ખેલાડીઓ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પંચમહાલ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે તે તમામ ખેલાડીઓને કાલોલ કેળવણી પ્રચારક મંડળ, કાલોલ તથા ધી એમ.જી.એસ. હાઇસ્કુલ અને કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા હાર્દિક શુભેચ્છા પાઠવી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গুৱাহাটীত কংগ্ৰেছৰ সত্যাগ্ৰহ কাৰ্যসূচী
কংগ্ৰেছ নেত্ৰী ছোনিয়া গান্ধীক ই ডিয়ে তলব কৰাক লৈ আজি দিছপুৰ গণেশ মন্দিৰ ৰঙ্গমঞ্চ চৌহদত কংগ্ৰেছে...
કોંગ્રેસ બીજેપી ચૂંટણી વોર એ પકડી રહ્યા છે ચૂંટણીના રૂપરેખા
કોંગ્રેસ બીજેપી ચૂંટણી વોર એ પકડી રહ્યા છે ચૂંટણીના રૂપરેખા...
देवेंद्र नगर सामुदायिक स्वास्थ्य केंद्र मैं प्रसूति प्रतीक्षालय का उद्घाटन
देवेंद्रनगर सामुदायिक स्वास्थ्य केंद्र में प्रसूति प्रतीक्षालय का उद्घाटन
2 अक्टूबर, गांधी...
કારો ના કાચ તોડી લાખો રૂપિયા ની ચોરી કરનાર બે આરોપી ઓ ને ક્રાઇમ બ્રાન્ચ એ શોધી કાઢ્યા
કારો ના કાચ તોડી લાખો રૂપિયા ની ચોરી કરનાર બે આરોપી ઓ ને ક્રાઇમ બ્રાન્ચ એ શોધી કાઢ્યા
પોરબંદરના બરડા પંથકમાં વિજધાંધીયાથી ખેડૂતોને મુશ્કેલી 12 09 2022
PORBANDAR પોરબંદરના બરડા પંથકમાં વિજધાંધીયાથી ખેડૂતોને મુશ્કેલી 12 09 2022