ગત તા ૦૯/૧૧/૨૦૧૩ ના રોજ વેજલપુર પોલીસ દ્વારા ગોધરાથી ગેરકાયદેસર રીતે મોટા પશુઓની કતલ કરી પોતાના ફાયદા માટે બાર ટન જેટલા માસનો જથ્થો આઇશર ટેમ્પો મા ભરીને પૂરઝડપે આવી રેલીંગ તોડી ટ્રેલર ને અથડાવી માસ નુ પરિવહન કરતા ઝડપાયુ હતુ જેમા કુલ ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ચાર્જશીટ ફાઇલ કરી હતી જેમા યામીન ઘાંચી (એબેટ) સુલેમાન ઈશાક હસન રે. ગોધરા અને મુસ્તુફા ગફુરભાઈ મન્સુર રે અમદાવાદ કે જેઓ ટેમ્પા સાથે પકડાયેલ તેઓ સામે પશુ સંરક્ષણ અધિનિયમ અને મોટર વ્હીકલ એક્ટ તથા ભારતીય દંડ સંહિતા ની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી જેનો કેસ કાલોલ ના એડી ચીફ જ્યુ મેજિસ્ટ્રેટ ની કોર્ટ મા ચાલી જતા આરોપીઓ તરફે એડવોકેટ પી. આર પટેલ હાજર રહી દલીલો કરી હતી. ફરિયાદ પક્ષે ગુનાની તપાસમા ખુબ ત્રુટી દાખવી હોવાના અવલોકન સાથે કોર્ટે નોધ્યું છે કે ફરિયાદમાં બન્ને પંચો હોસ્ટાઇલ થયા હતા. આરોપીઓની ઓળખ પરેડ નુ કોઇ પંચનામુ કરવામાં આવ્યું નથી. તપાસ કરનાર અમલદારે કોઇ સ્વતંત્ર સાહેદો ના નિવેદન લીધા નથી. ઉલટ તપાસમાં ટેમ્પા ના ચાલકનું નામ જણાવેલ નહી હોવાનુ તેમજ ક્યા વાહન મા બેસી ગયા હતા તે નિવેદનમાં જણાવેલ નથી તે હકીકત સ્વીકારી છે. ટેમ્પા ના માલિકી હક્ક અંગેનો કોઇ પુરાવો રજૂ કરવામાં આવ્યો નથી. તેથી ફરીયાદ પક્ષ મૌખિક અને દસ્તાવેજી પુરાવા દ્વારા આરોપીઓ વિરુદ્ધ નો ગુનો નિઃશંકપણે પુરવાર કરી શકેલ ન હોઈ કાલોલના ચીફ જ્યુ મેજિસ્ટ્રેટ એસ એસ પટેલ દ્વારા સીઆરપીસી કલમ ૨૪૮(૧) મુજબ આરોપીઓ ને નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો આદેશ કર્યો છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
चारागाह (सरकारी) भूमि पर भूमाफियाओं द्वारा जबरन जदैव अनुचित तरीके से भूमि पर तारवाडा कर कब्जा करने वाले अभियुक्तगणो के विरुद्ध कडी कार्यवाही करते हुए भूमि को मुक्त करवाने
प्रार्थीगण ग्राम गणपतपुरा ग्राम पंचायत जांवटीकला तहसील व जिला बूंदी के निवासी है जो कि श्रीमान...
Amazon-Flipkart की फेस्टिव सेल में लालच बुरा फंसा देगा आपको, खरीदारी के वक्त बरतें सावधानी
अमेजन-फ्लिपकार्ट पर फेस्टिव सेल शुरू चल रही हैं। सेल में तमाम प्रोडक्ट्स पर भारी-भरकम छूट मिल रही...
दो अलग-अलग बाइक दुर्घटना में चार जने हुए घायल
दो अलग-अलग बाइक दुर्घटना में चार जने हुए घायल
नैनवां उपखंड के देई कस्बे में दो अलग...