વઢવાણ તાલુકાનું ગુંદિયાળા ગામ પાંચ લાખના ખર્ચે ગટર યોજના નું કામ કરવામાં આવ્યું, જેમાં રાઠોડ સુનિલ ભાઈ માનવ આયોગ તાલુકા વિકાસ અધિકારી શ્રી અર્પનભાઈ ચાવડા ધારાસભ્ય ધનજીભાઈ પટેલ ને રજૂઆત કરવામાં આવી હતી જેના અનુસંધાને ગુંદીયાળા ગામના સરપંચ મુક્તાબેન ભરતભાઈ કાલીયા ગામ પંચાયતના સદસ્યોની સૂચનાથી આજે અંડર ગ્રાઉન્ડ ગટર યોજના પેવર બ્લોક જેવા વિવિધ વિકાસના કામ ચાલુ કરવામાં આવ્યા હતાં વિકાસના કામ થતાં ગામજનોમાં આનંદની લાગણી છવાણી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાટણ,રાધનપુર શહેર ના ધાનબજાર ખાતે લઘુમતી મુસ્લિમ સમાજ દ્વારા મોટી સંખ્યામાં તિરંગા યાત્રા...
પાટણ જીલ્લાના રાધનપુર શહેરના ધાનબજાર ખાતે લઘુમતી મુસ્લિમ સમાજ દ્વારા મોટી સંખ્યામાં તિરંગા યાત્રા...
Gujarat Political News | જીત માટે Congress હવે દેવોના સોગંદના સહારે | News18 Gujarati
Gujarat Political News | જીત માટે Congress હવે દેવોના સોગંદના સહારે | News18 Gujarati
ચલાલા માંથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા એક ઇસમ પકડાયો.
ચલાલા પોસ્ટે વિસ્તાર માંથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા એક ઇસમને ચાઇનીઝ દોરી ( રીલ ) નંગ...
કડીમાં ઘરેથી દૂધ લેવા જવાનું કહી સગીરા ઘરે પરત જ ન ફરી; શોધખોળ બાદ ન મળતા પોલીસમાં ફરિયાદ
કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 13 વર્ષની સગીરા દૂધ લેવા જાઉં છું તેવું કહીને ઘરેથી ગામના જ એક...