વઢવાણના ૬૦ ફૂટ રોડ પર આવેલી મહેશ્વરી કોલોની અલ્કાપુરી વિસ્તારમાં રહેતા ડુંગરભાઈ ભોમજીભાઈ કૈલા પોતાના મકાનમાં બહારથી શખ્સો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમી બી-ડિવિઝન પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે દરોડો કરી જુગાર રમતા ડુંગરભાઈ ભોમજીભાઈ કૈલા, હિતેષભાઈ તારાચંદભાઈ કૈલા, સુરેશભાઈ મદનભાઈ ભુતડા (ત્રણેય રહે. ૬૦ ફૂટ રોડ, મહેશ્વરી કોલોની), અરવિંદભાઈ મદનભાઈ ભુતડા અને હેમંતભાઈ શંકરભાઈ કૈલા (બંને રહે. ૬૦ ફૂટ રોડ, રાજીવ સોસાયટી)ને ઝડપી પાડયા હતા. પોલીસે રોકડ રૃ. ૧,૪૬,૪૫૦, ૩-મોબાઈલ સહિત કુલ રૃ. ૧,૯૬,૫૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગુનો નોંધ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Haryana Election 2024: हरियाणा में मायावती की पहली रैली, बताया गठबंधन जीता तो कौन बनेगा मुख्यमंत्री?
फरीदाबाद। Haryana Election 2024 बसपा सुप्रीमो व उत्तर प्रदेश की पूर्व मुख्यमंत्री मायावती...
अतिवृष्टीग्रस्त भागातील विद्यार्थ्यांचे शैक्षणिक शुल्क, परीक्षा शुल्क आणि वसतिगृह शुल्क माफ करा
अतिवृष्टीग्रस्त भागातील विद्यार्थ्यांचे शैक्षणिक शुल्क, परीक्षा शुल्क आणि वसतिगृह शुल्क माफ करा
થરાદમાં કોંગ્રેસના કાર્યકરોએ સરકારે પશુઓ માટે જાહેર કરેલા રૂ. 500 કરોડ ચૂકવવા નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું
ગુજરાત સરકાર દ્વારા પશુઓ માટે 500 કરોડની સહાય જાહેરાત કરી છતાં આપી નથી માટે આજરોજ કોંગ્રેસ દવરા...
હળવદના સુરવદર ગામે પાણી ગરમ કરવા હિટર ચાલુ કરતા જ વૃધ્ધને યમરાજનો ભેટો
હળવદ તાલુકાના સુરવદર ગામે રહેતા રામભાઇ વાસુદેવભાઇ મૈયડ ઉ.65 પોતાના ઘેર પાણી ગરમ કરવા ઇલેક્ટ્રિક...