વઢવાણના ૬૦ ફૂટ રોડ પર આવેલી મહેશ્વરી કોલોની અલ્કાપુરી વિસ્તારમાં રહેતા ડુંગરભાઈ ભોમજીભાઈ કૈલા પોતાના મકાનમાં બહારથી શખ્સો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમી બી-ડિવિઝન પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે દરોડો કરી જુગાર રમતા ડુંગરભાઈ ભોમજીભાઈ કૈલા, હિતેષભાઈ તારાચંદભાઈ કૈલા, સુરેશભાઈ મદનભાઈ ભુતડા (ત્રણેય રહે. ૬૦ ફૂટ રોડ, મહેશ્વરી કોલોની), અરવિંદભાઈ મદનભાઈ ભુતડા અને હેમંતભાઈ શંકરભાઈ કૈલા (બંને રહે. ૬૦ ફૂટ રોડ, રાજીવ સોસાયટી)ને ઝડપી પાડયા હતા. પોલીસે રોકડ રૃ. ૧,૪૬,૪૫૦, ૩-મોબાઈલ સહિત કુલ રૃ. ૧,૯૬,૫૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગુનો નોંધ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
দৰঙৰ খাৰুপেটীয়াত অচিনাকি অৰ্ধগলিত মৃতদেহ উদ্ধাৰ
খাৰুপেটীয়া থানাৰ অন্তৰ্গত ঘণশিমুলী গাঁৱৰ পুখুৰীত উদ্ধাৰ এই অচিনাকি মৃতদেহটো।
Dam Overflow | ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમના 59 દરવાજા ખોલવામાં આવ્યા
Dam Overflow | ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમના 59 દરવાજા ખોલવામાં આવ્યા
iQOO 12: 120W फास्ट चार्जिंग वाले फोन का स्पेशल एडिशन हुआ लॉन्च, चेक करें खूबियां और कीमत
iQOO ने होम मार्केट चीन में iQOO 12 और 12 Pro को बीते साल नवंबर में ही लॉन्च कर दिया था। यह फोन...
Glimpses of Baligaon Raas festival in Dhakuakhana
Baligaon Ras festival || Dhakuakhana 2022
गणेश उत्सवा निमित्त पाटोदा पोलिस स्टेशनचे शक्तिप्रदर्शन@news23marathi
गणेश उत्सवा निमित्त पाटोदा पोलिस स्टेशनचे शक्तिप्रदर्शन@news23marathi