તા. 15/8/2022 ના રોજ મહુવા તાલુકાના દુધેરી ગામે પ્રાથમિક શાળામાં સ્વાતંત્ર્ય પવૅની નિમિત્તે ભવ્ય કાયૅક્રમ યોજાયો, જેમાં દુધેરી ગામના સરપંચ શ્રી વંસનબેન લાલજીભાઈ ભાલિયા છે.પરતુ સરપંચ પતિ લાલજીભાઈ ખોડાભાઈ ભાલિયા ના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.જેમા બહોળી સંખ્યામાં ગ્રામજનો જોડાયા, ગામની માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા નાના બાળકો દ્વારા સુંદર કૃતિઓ રજુ કરવામાં આવી હતી.આ તકે દુધેરી ગામના રૂખડભાઈ જોળીયા તરફથી શાળાના તમામ બાળકોને સુરમુ અને વધારેલા ચણાનો નાસ્તો કરાવામાં આવ્યો હતો.આ તકે યુવાનો ભાઈ અને બહેનો ગ્રામજનો પુવૅ. સરપંચ શ્રી મોહનભાઈ ભાલિયા, આચાર્ય શ્રી મનિષભાઈ ખડદિયા, માધ્યમિક શાળાના આચાર્ય શ્રી બુધાભાઇ મકવાણા, શિક્ષકો ભાઈ અને બેહનો તેમજ એસ એમ સી સમિતિ ના સભ્યો, આર એમ ડી સી સમિતિ ના સભ્યો, આમ આદમી પાર્ટીના ભાવનગર જિલ્લા સયુંકત સચિવ કિસાન શ્રી વિઠ્ઠલભાઈ સોલંકી સહિત હાજર રહયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં યુવતીને સાસરીયાઓ દ્વારા દહેજની માંગ કરી કાઢી મૂકતાં ચકચાર
ડીસાની વિરેનપાર્ક સોસાયટીમાં રહેતી યુવતીને તેના સાસરીયાઓએ શારીરિક માનસિક ત્રાસ આપી પાંચ લાખ...
Thane Blast CCTV Video: 5KM दूर तक धमाके की आवाज, 4 कंपनियां खाक | Aaj Tak | Latest News Hindi00
Thane Blast CCTV Video: 5KM दूर तक धमाके की आवाज, 4 कंपनियां खाक | Aaj Tak | Latest News Hindi
બનાસકાઠા માની મમતા ખેંચી લાવી પુત્રને@live24newsgujarat
બનાસકાઠા માની મમતા ખેંચી લાવી પુત્રને@live24newsgujarat#live24newsgujarat
#9879972983
બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ વાઘેલા નિવાસસ્થાને જન સમર્થન જન મેદની ઉમટી
બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ વાઘેલા નિવાસસ્થાને જન સમર્થન જન મેદની ઉમટી