તા. 15/8/2022 ના રોજ મહુવા તાલુકાના દુધેરી ગામે પ્રાથમિક શાળામાં સ્વાતંત્ર્ય પવૅની નિમિત્તે ભવ્ય કાયૅક્રમ યોજાયો, જેમાં દુધેરી ગામના સરપંચ શ્રી વંસનબેન લાલજીભાઈ ભાલિયા છે.પરતુ સરપંચ પતિ લાલજીભાઈ ખોડાભાઈ ભાલિયા ના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.જેમા બહોળી સંખ્યામાં ગ્રામજનો જોડાયા, ગામની માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા નાના બાળકો દ્વારા સુંદર કૃતિઓ રજુ કરવામાં આવી હતી.આ તકે દુધેરી ગામના રૂખડભાઈ જોળીયા તરફથી શાળાના તમામ બાળકોને સુરમુ અને વધારેલા ચણાનો નાસ્તો કરાવામાં આવ્યો હતો.આ તકે યુવાનો ભાઈ અને બહેનો ગ્રામજનો પુવૅ. સરપંચ શ્રી મોહનભાઈ ભાલિયા, આચાર્ય શ્રી મનિષભાઈ ખડદિયા, માધ્યમિક શાળાના આચાર્ય શ્રી બુધાભાઇ મકવાણા, શિક્ષકો ભાઈ અને બેહનો તેમજ એસ એમ સી સમિતિ ના સભ્યો, આર એમ ડી સી સમિતિ ના સભ્યો, આમ આદમી પાર્ટીના ભાવનગર જિલ્લા સયુંકત સચિવ કિસાન શ્રી વિઠ્ઠલભાઈ સોલંકી સહિત હાજર રહયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
साधू बनकर ससुराल पहुंचा शख्स कर डाली पत्नी की हत्या, सास को किया घायल
मध्यप्रदेश के रतलाम में रात 3 बजे हत्या से सनसनी फैल गई. सिरफिरे शख्स ने अपनी पत्नी की...
પાલનપુરના કુશ્કલ નજીક સામાન્ય બાબતે શ્રમિકની હત્યા કરનાર શખ્સને પોલીસે ઝડપ્યો
થોડા દિવસ પહેલા ગઢ પોલીસ સ્ટેશન હદમાં કુશ્કલ ગામના પાટીયા નજીક હાઇવે ઉપર રાત્રીના સમયે પરપ્રાંતીય...
रानी रोहिणी कुमारी राजपूत महिला फाउंडेशन बूंदी ने भी अपनी संस्था की सभी सदस्यों के साथ एक ही रंग के परिधान पहन मदर्स डे मनाया
मदर्स डे पर रानी रोहिणी कुमारी ने कहा मदर्स डे एक ऐसा दिन जिस दिन बच्चे अपनी मां के सम्मान के लिए...
Breaking News: इनामी बदमाश पर BJP विधायक की कृपा! | BJP MLA Abhijeet Sanga | Kanpur News | Aaj Tak
Breaking News: इनामी बदमाश पर BJP विधायक की कृपा! | BJP MLA Abhijeet Sanga | Kanpur News | Aaj Tak
જેતપુર અખીલ ભારતીય વિધાર્થી પરિષદ આયોજીત નવરાત્રી મહોત્સવ
જેતપુર અખીલ ભારતીય વિધાર્થી પરિષદ આયોજીત નવરાત્રી મહોત્સવ