સુરત પશ્ચિમ વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પ્રોહિબિશન રેઇડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા આજરોજ સુરત પુણા પો. સ્ટે. વિસ્તાર ખાતે પ્રોહિ. રેઇડ , પકડાયેલ ૦૨ આરોપીઓ તથા દારુ પિવા આવેલ મોટર સાઇકલ મુકીને નાશી જાનાર વોન્ટેડ ૪૭ આરોપીઓ પાસેથી રૂ. ૧. ૦૯ લાખની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારુ તથા અન્ય મળીને કૂલ રૂ. ૧૪. ૪૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.