ઑગસ્ટ મહિના ની 9 તારીખ થી લઈને 15 તારીખ સુધી હર ઘર તિરંગા કાર્યક્રમ આખા દેશ મા યોજાઈ રહ્યા છે તયારે આજે થરાદ તાલુકા ના ભોરોલ ખાતે આવેલ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા મારવાડી વાસ ખાતે તિરંગા રેલી નું આયોજન તેમજ વિવિધ પ્રવુતિઓ કરવામાં આવી હતી જેમાં ગામ મા થી મોટી સંખ્યામાં આગેવાનો તેમજ વડીલો વિદ્યાર્થીઓ સાથે રેલીમાં જોડાયા હતા જેમાં ગણેસાજી ગોહિલ. દેવિદાનજી ગઢવી. રામજીભાઈ ચૌહાણ. નારણભાઈ પટેલ. દોલભાઈ પટેલ. રામજીભાઈ મિસ્ત્રી . કેસરાજી સુથાર.રાણાજી ગોહિલ તેમજ શાળા ના ઇન્ચાર્જ આચાર્ય શ્રી છગનભાઇ દેસાઈ તેમજ ચરણવાસ પ્રા. શાળા ના આચાર્ય પી. ટી. નાઈ સહિત સ્ટાફ ગણ અને ગામ ના યુવાન મિત્રો તેમજ વડીલો દેશ ભક્તિ ના આ કાર્યક્રમ મા સહભાગી બન્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bihar: पटना में लगे 'अतीक अहमद अमर रहे' और 'मोदी-योगी मुर्दाबाद' के नारे, जुमे की नमाज के बाद हुई नारेबाजी
पटना में माफिया अतीक अहमद के समर्थन में नारे लगे हैं। पटना जंक्शन के पास एक मस्जिद में नमाज के...
પાટણ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને જીલ્લા સ્વાગતનું આયોજન | SatyaNirbhay News Channel
પાટણ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને જીલ્લા સ્વાગતનું આયોજન | SatyaNirbhay News Channel
Kairana में Agniveer वाले लड़कों ने BJP सांसद Pradeep Choudhary की पोल खोली, PM Modi पर भड़के!Loksabha
Kairana में Agniveer वाले लड़कों ने BJP सांसद Pradeep Choudhary की पोल खोली, PM Modi पर भड़के!Loksabha