પગાર વધારા બાબતે પાટણ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી ઉજવણી...

પોલીસના પગાર વધારા બાબતે માનનીય મુખ્યમંત્રીશ્રીનાઓએ કરેલ જાહેરાત અનુસંધાને અત્યારે પોલીસ હેડ ક્વાર્ટર પાટણ ખાતે ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો...