ગુજરાત હાઈકોર્ટે દ્વારા 36 કલાકમાં ગેરકાયદેસર માંસ મટનની દુકાનો બંધ કરાવા કડક આદેશ કરાયો...
ડીસાના જાગૃત નાગરિક અને જીવદયા પ્રેમી દ્વારા ગુજરાતમાં ચાલતી ગેરકાયદેસર માંસ મટનની હાટડીઓ બંધ કરાવા માટે કરાઈ હતી હાઈકોર્ટમાં પીટીશન..
હાઈકોર્ટે સરકાર પાસે માંગ્યો હતો જવાબ..
હાઈકોર્ટે સરકારને પુછ્યું કે તમો ગેરકાયદેસર મટનની દુકાનો બંધ ન કરાવી શકતાં હોય તો અમોને કહો અમો ટીમ બનાવી બંઘ કરાવીશું...
સરકાર સામે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી તાત્કાલિક અસરથી ગેરકાયદેસર ચાલતી માંસ મટનની દુકાનો બંધ કરાવવા માટે હુક્મ કરાયો..