બે ગઠિયાઓ મોટરસાઇકલ પર સ્વપ્નલોક સોસાયટી થી પીછો કરતા કરતા અશોક એપાર્ટમેન્ટ પાસે રમેશભાઈ ને રુઆબથી રોક્યા, અને પોતાને RTO ઓફિસર બતાવી હેલ્મેટ પહેરેલું નથી, અને આટલી જ્વેલરી પહેરી આગળ ક્યાં જાઓ છો, હમણાંજ એક બેન જોડે લૂંટ થઈ છે એમ કહી દાગીના કાઢી ને ડીકી માં મુકવા હુકમ કર્યો, જ્યારે રમેશભાઈ દાગીના કાઢવા લાગ્યા ત્યારે એમણે કહ્યું કે કોઈ પેપર માં લપેટી ને મુકો અને પેપર નો ટુકડો આપ્યો અને જાણે રમેશભાઈ એમની વાતો માં આવી ગયા એમ એ પેપર માં લપેટી ને દાગીના મોપેડ ની ડીકી માં મુક્યા, જ્યારે ઘરે જોઈ ને જોયું તો પેપર નું પડીકું ખાલી હતું, એટલે ગઠિયા રમેશભાઈ સાથે ઠગાઈ કરી ગયા. ( રાજ કાપડિયા સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) ખુબજ હોશિયાર એવા રમેશભાઈ સોની સાથે આવી ઘટના બનવી લોકો ને આશ્ચર્ય માં મૂકી રહી છે. અને સમગ્ર દાહોદ માં ચર્ચાનો વિષય બની ગઈ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
डोक्यात दगड घालून केला जखमी
उदगीर येथील देगलूर रोडवरील बालाजी टाइल्स या दुकानासमोर आडवी लावलेली गाडी काढा असे म्हटल्याने राग...
AAP govt doing criminal joke with education, Punjabi University budget must be restored immediately: Chugh
BJP national general secretary Tarun Chugh today demanded the AAP government in Punjab to restore...
PM Modi, Rishi Sunak, UK-India रिलेशन पर London Dy Mayor रहे Rajesh Agrawal ने क्या बताया? | Baithki
PM Modi, Rishi Sunak, UK-India रिलेशन पर London Dy Mayor रहे Rajesh Agrawal ने क्या बताया? | Baithki