વિરપુર તાલુકાના નાડા ગામે નજીવી બાબતે દીકરાએ માતાને લાકડીના ફટકા મારી મોત ને ઘાટ ઉતારતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી નાડા ગામે રમેશભાઈ માલીવાડ અને તેમની પત્ની મધુબેન ખેતરના કામ અર્થે ગયા હતા અને ઘેર આવીને બેઠા હતા તેવામાં તેમનો છોકરો પર્વત આવીને જમવા માટે માથાકૂટ કરવા લાગ્યો હતો મધુબેને ખેતરમાંથી આવી છું હવે બનાવું કહેતા સીધો પર્વત ગડદા પાટુ નો માર મારતા બાજુમાં રહેતો ભત્રીજો ભરતભાઈ તેમનો બચાવવાં પડતા તેને પણ માર મારતા ભાગી ગયો હતો જયારે પર્વતે ઘરમા પડેલી લાકડીથી માથાના ભાગે ફટકા મારતા મધુ બેનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને મૃતક માતાને છોડી ભાગી ગયો હતો આ બનાવ અંગે રમેશભાઈ દ્વારા વિરપુર પોલીસને જાણ કરતા પોલીસે મૃતકને પી. એમ માટે ખસેડી આરોપીને ઝડપી લેવા તેજવીજ હાથ ધરી છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજ્ય સરકાર દ્વારા લુકાભીમુખ વહીવટના 20 વર્ષની ઉજવણી
ગુજરાત રાજ્ય સરકાર દ્રારા લોકાભિમુખ વહીવટના ૨૦ વર્ષની ઉજવણી
હિંમતનગર તાલુકા સ્વાગત...
બનાસકાંઠા જિલ્લાના ખેડુતોને આર્થિક રીતે પગભર કરવા રાજય સરકાર કટીબધ્ધ...
ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા બનાસકાંઠા જિલ્લાના ખેડુતોને આર્થિક રીતે પગભર કરવા રાજય...
Jharkhand Politics:CM Hemant Soren ने ED के खिलाफ SC/ST Act के तहत दर्ज कराई शिकायत | Aaj Tak
Jharkhand Politics:CM Hemant Soren ने ED के खिलाफ SC/ST Act के तहत दर्ज कराई शिकायत | Aaj Tak
आज शाम तक गोली से मरेगा आदमखोर पैंथर, अब तक आठ लोगों को खा चुका
उदयपुर में आदमखोर पैंथर को अब देखते ही गोली मारी जाएगी। इसके लिए आदेश निकाले गए है। पैंथर की ओर...