કન્યા વિદ્યાલય વળાવડ ખાતે વાર્ષિકોત્સવ અને વાલી સંમેલન કાર્યક્રમ યોજાઈ ગયો સિહોર તાલુકાના વળાવડ ખાતે આવેલ કન્યા વિદ્યાલયમાં આજે જાણિતા શિક્ષણવિદ્દ લેખક ભદ્રાયુ વછરાજાનીના અધ્યક્ષ સ્થાને વાર્ષિકોત્સવ યોજાઈ ગયો.સંસ્થાના વડા મેહુરભાઈ લવતુકાના નેતૃત્વમાં આચાર્ય અમીનભાઈ ચૌહાણના સંકલન સાથે અહી ધાર્મિક સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે વાલી સંમેલન યોજાયેલ.સંસ્થામાં નિર્મિત વિવિધ ખંડોની ઉદ્દઘાટન વિધિ મહેમાનોના હસ્તે થયેલ. વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થિનીઓને અહી સન્માનિત કરવામાં આવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમીરગઢ ચેકપોસ્ટ પરથી દારૂ સાથે 2 શખ્સોને પોલીસે ઝડપ્યા
બનાસકાંઠા જિલ્લાની અતિ સંવેદનશીલ ગણાતી અમીરગઢ ચેકપોસ્ટ ઉપરથી અમીરગઢ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક...
कार-बाइक का इंश्योरेंस करवाते समय कभी न भूलें ये चार बातें, वरना हो सकता है नुकसान
अगर आप दोपहिया या चार पहिया जैसे वाहन चलाते हैं, तो आपके लिए जरूरी हो जाता है कि आप सड़क एवं...
ಬಿಜೆಪಿ ಪಕ್ಷದ ಹಿರಿಯ ನಾಯಕರು ಹಿರಿಯ ರಾಜಕಾರಣಿಯಾದ ಪ್ರಮೋದ್ ಮಧ್ವರಾಜ್ ಅವರಿಗೆ ಉಡುಪಿ-ಚಿಕ್ಕಮಗಳೂರು ಲೋಕಸಭಾ ಕ್ಷೇತ್ರದಿಂದ ಸ್ಪರ್ಧಿಸಲು ಅವಕಾಶ ನೀಡಬೇಕೆಂದು ಒತ್ತಾಯಿಸಿದರು.
ಜನವರಿ 2, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು 'ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ಗಂಗಾಮತಸ್ಥರ ಸಂಘ'ದ...
ખાંભા માં ભવ્ય ત્રિરંગા યાત્રા યોજાઈ હતી
ખાંભા માં ભવ્ય ત્રિરંગા યાત્રા યોજાઈ હતી
ધ્રોલ ભૂચરમોરી ખાતે રચાયો ઇતિહાસ@Mahir kalam News
ધ્રોલ ભૂચરમોરી ખાતે રચાયો ઇતિહાસ@Mahir kalam News