તળાજાના પીપરલા ગામે રસ્તો ઓળંગી રહેલા આઘેડને અડફેટે લઈ મોત નીપજવનાર ઈક્કો કારના ચાલક સામે તળાજા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. તળાજા તાલુકાના પીપરલા ગામે રહેતા ધરમશીભાઈ ઠાકરશીભાઈ વાળા નામના આઘેડ ગત ૧૫ મી ના રોજ બપોરના સમયે વેળાવદર ગામના પાટિયા પાસેથી રસ્તો ઓળંગી રહ્યા હતા. ત્યારે ઈક્કો નં.જીજે.૦૪. ડીએન. ૪૧૪૫ના ચાલકે અડફેટે લેતા તેઓને ગંભીર ઈજા થતાં મૃત્યુ થયું હતું. જે બનાવ અંગે મૃતકના નાનાભાઈ ધીરૂભાઈ ઠાકરશીભાઈ વાળા (ઉ.વ.૬૧, રહે, પીપરલા)એ અકસ્માત સર્જી નાસી છૂટેલા ઈક્કોના ચાલક સામે તળાજા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Parliament Special Session: Kapil Sibal ने Women's Reservation Bill को लेकर PM Modi पर क्या कहा?
Parliament Special Session: Kapil Sibal ने Women's Reservation Bill को लेकर PM Modi पर क्या कहा?
iPhone 15 VS Gopro Hero 12 | क्या GoPro Hero12, iPhone15 से बेहतर है? नए फीचर्स | वनइंडिया हिंदी
iPhone 15 VS Gopro Hero 12 | क्या GoPro Hero12, iPhone15 से बेहतर है? नए फीचर्स | वनइंडिया हिंदी
રાજ્યમાં કૌટુંબિક સુરક્ષા સાથે સૌહાર્દભર્યું વાતાવરણ સર્જાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ કાયદા મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી
*રાજ્યમાં કૌટુંબિક સુરક્ષા સાથે સૌહાર્દભર્યુ વતાવરણ સર્જાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ:...
सीएम बोले-कांग्रेस सरकार विधायक की पार्टी देखकर बजट देती थी:हमने राजस्थान की 8 करोड़ जनता को ध्यान में रखकर सभी जगह समान बजट दिया
सीएम भजनलाल शर्मा ने कहा कि कांग्रेस सरकार विधानसभा में किस दल का विधायक है यह देखकर बजट देती थी।...