ગુજરાત રાજ્ય માં પ્રથમવાર બાળકો ના સુરક્ષિત પરિવહન માટે દાહોદ જિલ્લા માં મોટો નિર્ણય લેવામાં આવ્યો. દરેક તાલુકા કક્ષા એ transportation commette for school બનાવવામાં આવેલ છે. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) જેમાં મામલતદારશ્રી, પોલીસ અધિકારી , આરટીઓ ઇન્સ્પેક્ટર એન્ડ તાલુકા શિક્ષણ અધિકારી સભ્ય રહેશે જેના અધ્યક્ષ મામલતદાર શ્રી રહેશે. મોટર વાહન અધિનિયમ ૧૯૮૮ મુજબ નિયમોનુસાર હોય તેવા  મોટર વાહન ને હવે શાળા પ્રવેશ આપી શકશે, અન્યથા જો transporation કમેટી ફોર સ્કૂલ દ્વારા કોઈ શાળા વિરુદ્ધ રિપોર્ટ કરવામાં આવશે તો શાળા ને ૧ લાખ સુધી નો દંડ થયી શકસે અંને diciplinary એક્શન પણ લેવામાં આવશે. તાલુકા કમિટી e drive krvani રહશે અને બાળકો ના માતા પિતા અને વાહનો ના ડ્રાઇવર માટે awarenes  પ્રોગ્રામ પણ કરવાના રહેશે