ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન અને સૂચના મુજબ ગરીબ અને મધ્યમ વર્ગના જરૂરીયાતમંત લોકોને ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે નાણાંધીરી વધુ વ્યાજ વસૂલ કરતા અને મૂડી કરતાં ચાર ગણું વ્યાજ લેતા વ્યાજખોરો સામે કાયદાકીય ઝુંબેશ ચલાવવા માટે કાલોલ પોલીસ મથકે પીએસઆઇ એલ એ પરમારના અધ્યક્ષ સ્થાને લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં નગજનો હાજર રહ્યા હતા વ્યાજ ખોરોના વિષચક્રમાં ફસાયેલા લોકોને જરૂરી માર્ગદર્શન આપી કાયદાકીય મદદની ખાતરી આપવામાં આવી હતી અને આવા વ્યાજખોરો સામે રજૂઆત કરવા માટે અપીલ કરવામાં આવી હતી

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं