વડીયા શહેરમાં આજરોજ ભવ્ય તિરંગા યાત્રા રેલી યોજાઇ હતી સમગ્ર વિગતથી જો વાત કરવામાં આવે તો આજે વડીયા શહેરમાં આવેલી સુરગવાડા સાર્વજનિક હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે થી ભવ્ય તિરંગા યાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રેલીમાં વડીયા શહેરની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થી તેમજ સુરગવાડા સાર્વજનિક હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓ અને અહીં કન્યા વિદ્યાલય ની વિદ્યાર્થીનીઓ તેમજ આંગણવાડી ના કર્મચારીઓ તેમજ શિક્ષકો અને ભાજપના આગેવાનો અને હોદ્દેદારો આ રેલીમાં જોડાયા હતા અને આ રેલી સ્વર્ગવાડા સાર્વજનિક હાયર સેકન્ડરી સ્કૂલ થી વડીયા શહેરની મુખ્ય બજારોમાં થઈ ફરી ને સુરત વાળા સાર્વજનિક હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે પરત ફરી પૂર્ણ કરવામાં આવી હતી ત્યારે આ રેલીમાં ડીજેના તાલ દેશભક્તિઓના ગીતો સાથે આ રેલી તિરંગા યાત્રા ભવ્ય યોજાઈ હતી અને વડીયા શહેર વંદે માતરમ અને ભારત માતાકી જયના નાદ થી ગુંજી ઉઠ્યું હતું