વડીયા શહેરમાં આજરોજ ભવ્ય તિરંગા યાત્રા રેલી યોજાઇ હતી સમગ્ર વિગતથી જો વાત કરવામાં આવે તો આજે વડીયા શહેરમાં આવેલી સુરગવાડા સાર્વજનિક હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે થી ભવ્ય તિરંગા યાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રેલીમાં વડીયા શહેરની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થી તેમજ સુરગવાડા સાર્વજનિક હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓ અને અહીં કન્યા વિદ્યાલય ની વિદ્યાર્થીનીઓ તેમજ આંગણવાડી ના કર્મચારીઓ તેમજ શિક્ષકો અને ભાજપના આગેવાનો અને હોદ્દેદારો આ રેલીમાં જોડાયા હતા અને આ રેલી સ્વર્ગવાડા સાર્વજનિક હાયર સેકન્ડરી સ્કૂલ થી વડીયા શહેરની મુખ્ય બજારોમાં થઈ ફરી ને સુરત વાળા સાર્વજનિક હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે પરત ફરી પૂર્ણ કરવામાં આવી હતી ત્યારે આ રેલીમાં ડીજેના તાલ દેશભક્તિઓના ગીતો સાથે આ રેલી તિરંગા યાત્રા ભવ્ય યોજાઈ હતી અને વડીયા શહેર વંદે માતરમ અને ભારત માતાકી જયના નાદ થી ગુંજી ઉઠ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
5 महीने में एक और मासूम का चौंकाने वाला मर्डर, पड़ोसी के कूलर में मिली बॉडी
चंबल के भिंड में 5 महीने में एक और मासूम का चौंकाने वाला मर्डर, पड़ोसी के कूलर में मिली बॉडी...
बेंगलुरु के चोर बाजार में डच यूट्यूबर के साथ बदसलूकी, व्यापारी ने हाथ पकड़कर वीडियो बनाने पर जताई थी आपत्ति
बेंगलुरु, बेंगलुरु में एक डच YouTuber Pedro Mota के साथ दुर्व्यवहार करने के आरोप में एक...
विधायक सीएल प्रेमी बैरवा ने गुरुकुल का दौरा कर मुख्यमंत्री भजनलाल शर्मा से की उच्च स्तरीय जांच की मांग
बूंदी। जिले के तलवास गांव में स्थित गुरुकुल विद्यालय में हुए भीषण अग्निकांड के बाद केशोराय पाटन...
Upcoming SUVs in India: अगले 30 दिनों में लॉन्च होंगी ये पांच दमदार एसयूवी, टाटा की एक EV भी शामिल
भारतीय ऑटोमोबाइल सेक्टर में कई बेहतरीन Cars and SUVs को ऑफर किया जाता है। लेकिन अगर आप...
માર્ગ સલામતી અને ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી
કોડીનાર પોલીસે ઉજવણી કરી ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહન ચાલકોને દંડ કરવાને બદલે ગુલાબનું ફૂલ આપ્યું
ગુજરાત રાજ્ય પોલીસ વિભાગ દ્વારા માર્ગ સલામતી અને ટ્રાફિક સપ્તાહ 2023 ની ઉજવણી કરવામાં આવી રહી છે....