ચોમાસાની સિજન શરૂ થતાની સાથેજ તંત્રની પોલ ઉધાડી પડી જતી હોય છે.ત્યારે મહિસાગર જીલ્લાના વિરપુરમાં ગતરોજ વરસાદ પડ્યો હતો વરસાદ પડતા તાલુકાના લોકોએ ગરમીથી હાસ્કારો અનુભવ્યો હતો તેવામાં બીજી બાજૂ માત્ર સામાન્ય વરસાદના કારણે વિરપુરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા સામે આવી હતી ત્યારે વિરપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મધ્ય રાત્રિએ ધોધમાર વરસાદ વરસ્યો હતો ભારે વરસાદ પડતાં વિરપુર ગ્રામ પંચાયતની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઇ હતી સરાડીયા રોડ પર આવેલ આદર્શ સ્કૂલ પાસે વરસાદી પાણીનો નિકાલ ન થતાં ગટરોના દુર્ગંધ મારતા પાણી સાથે વરસાદી પાણી મુખ્ય રસ્તા પર ફરી વળ્યા છે. જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો વરસાદી પાણી સાથે દુષિત પાણી માર્ગો પર ફરી વળતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો વિરપુર ગ્રામ પંચાયત દ્વારા થોડાક દિવસો પહેલા નાળા રસ્તાઓની સફાઈ સહિતની પ્રી મોન્સુની કામગીરી આદરી હતી તો બીજી તરફ સામાન્ય વરસાદમાં આ રસ્તાઓ ઉપર પાણી ભરાઇ જતાં ગ્રામ પંચાયતની પ્રી મોન્સુનની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
7 को रोहा श्रीश्री दिहिंग सत्र में श्रीकृष्ण रास क्रीड़ा
रोहा क्षेत्र के अंतर्गत हारियामुख स्थित एतिज्यमंडित श्रीश्री दिहिंग सत्र में आगामी 7नवंबर को एक...
ವಿಜಯಾನಂದ್ ಟ್ರಾವೆಲ್ಸ್ ಪ್ರೈವೇಟ್ ಲಿಮಿಟೆಡ್ (ವಿಟಿಪಿಎಲ್) – ಭಾರತೀಯ ಬಸ್ ಉದ್ಯಮದ ನಾಯಕ.
ಪ್ರಯಾಣಿಕರಿಗೆ ಅಸಾಧಾರಣ ಪ್ರಯಾಣದ ಅನುಭವವನ್ನು ನೀಡಲು ಹೊಸಕೋಟ್ನಲ್ಲಿ ನಿರ್ಮಿಸಲಾದ ದೇಹದೊಂದಿಗೆ ಸಂಪೂರ್ಣವಾಗಿ ನಿರ್ದಿಷ್ಟವಾದ ಐಷರ್ 13.5 ಮೀ ಬಸ್ ಚಾಸಿಸ್.

3 ಜುಲೈ, 2023, ಬೆಂಗಳೂರು: ವಾಣಿಜ್ಯ ವಾಹನಗಳ ವ್ಯವಹಾರ ಘಟಕವಾದ ಐಷರ್ ಟ್ರಕ್ಸ್ ಮತ್ತು ಬಸ್ಸುಗಳು 50 ಐಷರ್...
પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 માં 125 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર બે જ શિક્ષકો તેમાંય બંને ગુલ્લીબાજ સોમવારે ગામના જાગૃત નાગરિકે વીડિયો ઉતારી વાયરલ કરતાં તંત્ર દોડતું થયું , ગુલ્લીબાજ શિક્ષકો સામે તપાસ હાથ ધરાઇ
બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારની શાળામાં એક પછી એક વિવાદ બહાર આવતા જાય છે . શિક્ષકોની...
Raman Singh की सीट पर बाहरी का मुद्दा एक मिनट में लोकल से नेशनल हो गया | Chhattisgarh Elections 2023
Raman Singh की सीट पर बाहरी का मुद्दा एक मिनट में लोकल से नेशनल हो गया | Chhattisgarh Elections 2023
Asaduddin Owaisi Interview: PM Modi, Rahul Gandhi और Kejriwal पर ओवैसी ने क्या कहा? (BBC Hindi)
Asaduddin Owaisi Interview: PM Modi, Rahul Gandhi और Kejriwal पर ओवैसी ने क्या कहा? (BBC Hindi)