જાંબઘોડા તાલુકામાંથી હાલોલ ૧૮૧ મહિલા હેલ્પલાઇન માં મદદ માટે પીડિત બહેન ફોન આવતા જણાવ્યુ કે મારા દીકરા હેરાન કરે.તેથી તેમના મદદ માટે ૧૮૧ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પોહચી.પીડિત બહેન સાથે વાતચીત કરતા તે દીકરા પીડિત બહેનનાં પોતે કામ કરી ગુજરાન ચલાવતાં હોય.અને તેમના દીકરા વ્યસન કરી. તેમજ ગાળા ગાળી કરે.અને માતા પિતાને મારઝૂડ કરી હોય.તેથી માતાએ તેમના દીકરા ને સમજાવવા ૧૮૧ ની મદદ લીધી હોય..આમ બંને પક્ષોનું અસરકારક કાઉન્સેલિંગ કરેલ.તેમના દીકરા ને સમજાવેલ. અને દીકરા એ પોતાની ભૂલ સ્વીકારી માફી માગી હોઈ કાયદાકીય સલાહ આપી..ફરી માતા ને હેરાન ના કરે.તેની બાહેધરી આપી હતી અને બંને માતા અને દીકરા સાથે સુખદ નિરાકરણ કરવામાં આવેલ.માતા એ ૧૮૧ નો આભાર માન્યો હોય.