Rare Indian Banknotes: वर्ष 1918માં મુંબઈથી માલસામાન લઈને લંડન જવા નીકળેલી શિપ ડૂબી ગઈ હતી. આ શિપમાંથી ફક્ત બે નોટો જ મળી આવી હતી. આ દુર્લભ રૂ. 10ની નોટોની જોડીની આગામી બુધવારે લંડનમાં નૂનાન્સ મેફેર ઓક્શન હાઉસમાં હરાજી થવાની છે. આ નોટ લગભગ 3 લાખ રૂપિયામાં વેચાઈ શકે છે. એસએસ શિરાલા નામના જહાજમાંથી આ નોટો મળી આવી હતી. બેંક ઓફ ઈંગ્લેન્ડે સોશિયલ મીડિયામાં ગત અઠવાડિયે 1918ના જહાજ ભંગાણનો ઉલ્લેખ કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુત્રાપાડા તાલુકામાં લમ્પી વાઈરસનો કહેર
સુત્રાપાડા તાલુકામાં પશુપાલનની ચિંતાનું મોજું લેમ્પથી વાઇરસ નામનો પશુઓમા વાયરસ આવી જતા ...
દિવ્યાંકા ત્રિપાઠીનો ગુસ્સો ફાટ્યો કહ્યું- ‘મને ફરી પૂછશો નહીં.. હું પ્રેગ્નન્ટ છું કે જાડી’, જુઓ વીડિયો
ફેન્સ ટીવી સીરિયલ ‘યે હૈ મોહબ્બતેં’ ફેમ દિવ્યાંકા ત્રિપાઠીને માત્ર રીલ લાઈફમાં જ નહીં...
ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન યંગ્સ ક્લબમાં કરવામાં આવ્યું
યંગ્ઝ ક્લબમાં તિરંગા 2023 ઓપન ગુજરાત ઇન્વાઇટી વેટરન્સ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ તારીખ 25.26.27.ઓગસ્ટ...
નારાયણ રાઠવાએ પત્રકાર પરિષદ યોજી શું કહ્યું જુઓ DAILY BODELI NEWS
નારાયણ રાઠવાએ પત્રકાર પરિષદ યોજી શું કહ્યું જુઓ DAILY BODELI NEWS
100 दिन के एजेंडे के तहत पीएम मोदी ने काम कर दिया शुरु,सरकार वापसी को लेकर आश्वस्त
चुनाव नतीजे आने से पहले ही अपनी जीत के प्रति आश्वस्त प्रधानमंत्री नरेंद्र मोदी ने तीसरे कार्यकाल...