સુરત શહેર કાપોદ્રા પો.સ્ટે.ના અપહરણના ગુન્હાના આરોપીને પકડી પાડતી લાઠી પોલીસ ટીમ.

સુરત શહેર કાપોદ્રા પો.સ્ટે . પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૨૧૦૦૨૨૨૩૦૨૪૯/૨૦૨૩ IPC કલમ ૩૬૩,૧૧૪ મુજબના કામના આરોપીને બાતમી રાહે લાઠી ટાઉન વાલ્મીકી વાસમાથી પકડી લઈ CRPC કલમ ૪૧ ( ૧ ) ( આઇ ) મુજબ હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી થવા સુરત કાપોદ્રા પોલીસને જાણ કરવામા આવેલ છે .

પકડાયેલ આરોપીની વિગત

( ૧ ) મનોજ ટીનુભાઇ ઉર્ફ કનૈયાલાલ સરવૈયા ઉ.વ .૨૩, ધંધો - પ્રા.નોકરી, રહે- લાઠી વાલ્મીકીવાસ, તા.લાઠી, જી અમરેલી,

આ કામગીરી હિમકરસિંહ ની સૂચના અને માર્ગદર્શન હેઠળ લાઠી પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ દ્વારા કરવામા આવેલ છે .