વડીયા કુકાવાવ તાલુકા વિકાસ અધિકારીની સરકારી ગાડીને આકસ્માત નડ્યો છે આ વાત છે આજની વડીયા કુકાવાવ તાલુકા વિકાસ અધિકારીની સરકારી ગાડીને અકસ્માત નડીયા ની ઘટના છે ત્યારે તાલુકા વિકાસ અધિકારીની સરકારી ગાડી જે વડીયા તાલુકાના દેવ વડકી ગામ છે તે કામોની ચકાસણી માટે એસઓ તેમજ અન્ય અધિકારીઓ ગયા હતા અને આ ગાડીમાં કુલ ડ્રાઇવર સહિત ત્રણ વ્યક્તિઓ સવાર હતા ત્યારે દેવડકી ગામથી અમનગર વચ્ચે આ અકસ્માતની ઘટના બની હતી ત્યારે દેવડકી ગામથી પરત આવી રહ્યા હતા એ સમય આ ઘટના સર્જાયતી ત્યારે સામેથી પૂરું પાટ ઝડપે એક ફોરવીલ કાર આવતી હતી જેમની સાથે અકસ્માત સર્જાયો હતો ત્યારે બંને ગાડીઓમાં મોટું નુકસાન તો સામે આવી રહ્યું છે તેમજ સરકારી કર્મચારીઓને પણ નાની મોટી સામાન્ય ઇજાઓ પહોંચી હતી અને આ ઘટનાને લઈને આસપાસના ખેડૂતોને આવતા જતા રાહદારીઓ મદદ એ પહોંચ્યા હતા અને આ ઘટના અકસ્માતની થતા ની સાથે જ એસો દ્વારા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી ત્યારે આ જે અકસ્માત છે આ અકસ્માતમાં પોપટ ઝડપે આવતીકાલે જે અકસ્માત સર્જ્યો હતો જેમાં નાની મોટી ઈજાઓ જ પહોંચી હતી પરંતુ મોટી દુર્ઘટના થતા થતા ટળી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राजस्थान के डिप्टी सीएम ने लिखा सीएम भजनलाल शर्मा को पत्र,जानिए क्या है वजह
राजस्थान की टोंक विधानसभा सीट से कांग्रेस विधायक सचिन पायलट ने शनिवार को मुख्यमंत्री भजनलाल शर्मा...
CAA को लेकर Mamata Banerjee पर बरसीं Smriti Irani, कहा- चुनाव आने पर चंडी पाठ भी करेंगी ममता
CAA को लेकर Mamata Banerjee पर बरसीं Smriti Irani, कहा- चुनाव आने पर चंडी पाठ भी करेंगी ममता
খোৱাং মহাবিদ্যালয়ত স্বাধীনতা দিৱসৰ কাৰ্য্যসূচীৰ শুভাৰম্ভ
ভাৰতৰ স্বাধীনতা সংগ্ৰামৰ ৭৫ সংখ্যক বৰ্ষপূৰ্তি উপলক্ষে ভাৰত চৰকাৰে উদযাপন কৰা "আজাদী কা অমৃত...