તા. 30.04.2024 ના રોજ દાહોદ શહેરના  11 kv સ્ટેશન રોડ ફીડર પર આવેલ સિદ્ધએશ્વરી સો.,દેસાઈવાડ, ઉચવાણીયાવાળા રોડ, ભગિની સમાજ, ભરપોડા ( રાજ કાપડિયા સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) હોસ્પિટલ ની આસપાસનો વિસ્તારનો વીજ પુરવઠો 07.00થી બપોરે 12.00 કલાક સુધી જરૂરી લાઈન મેન્ટેનન્સ હોઈ બંધ રહેશે મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયેથી કોઈપણ જાણ વગર વીજપુરવઠો ચાલુ કરવામાં આવશે જે બાબત ની માનવંતા ગ્રાહકો એ નોંધ લેવા વિનંતી