128 હાલોલ વિધાનસભા મત વિસ્તારમાં આવતો પ્રત્યેક માનવી રાજ્ય સરકારની તમામ લાભકીય તેમજ યોજનાકિય સહાયનો લાભ મેળવી શકે અને છેવાડાનો એક પણ વ્યક્તિ કોઈ પણ સરકારી યોજનાથી વંચિત ન રહે અને તાલુકા પંથકની જનતા પોતાના પાયાના જરૂરિયાતના પ્રશ્નોનું નિરાકરણ પોતાના લોક પ્રતિનિધિ એટલે કે ધારાસભ્ય પાસેથી મેળવી શકે તેવા ઉમદા હેતુ સાથે આજરોજ હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારે હાલોલ તાલુકા પંચાયત ખાતે તાલુકા પંથકની જનતાના પ્રશ્નોના નિરાકરણ અંતર્ગત બેઠક યોજી હતી જેમાં તાલુકા પંથકની જનતાના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી તેઓએ લાગતા વળગતા વહીવટી તંત્રના અધિકારીઓ પદાધિકારીઓ સહિત તલાટી,સરપંચોને તાલુકા પંથકની પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા તાકીદ કરી સલાહ સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
देश की पहली CNG Bike के लिए करना होगा ज्यादा इंतजार, जानें अब कब होगी लॉन्च
देश की प्रमुख वाहन निर्माता Bajaj Auto की ओर से कई बेहतरीन बाइक्स को बाजार में ऑफर किया जाता...
रोहा शंकरदेव शिशु विद्या निकेतन में मातृ सन्मिलन के उपलक्ष में नृत्य करती महिलाएं
रोहा शंकरदेव शिशु विद्या निकेतन के रजत जयंती वर्ष के उपलक्ष में अनुष्टित मातृ सन्मिलन के उपलक्ष...
ડીસામાં રિક્ષામાં ફરીને ચોરીની ઘટનાઓને અંજામ આપતા બે શખ્સો ઝડપાઈ ગયા છે.
ડીસામાં રિક્ષામાં ફરીને ચોરીની ઘટનાઓને અંજામ આપતા બે શખ્સો ઝડપાઈ ગયા છે.
Bulldozer Action In Nuh: अवैध दुकानों पर नूंह में चला बुलडोजर, सड़क किनारे दुकानें की गई जमींदोज
Bulldozer Action In Nuh: अवैध दुकानों पर नूंह में चला बुलडोजर, सड़क किनारे दुकानें की गई जमींदोज