પેટલાદના દંતાલી રોડ ઉપર આવેલ આર.કે.પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં રસાયણશાસ્ત્ર વિભાગ દ્વારા Chromatography Techniques અને know your drugs વિષય ઉપર એડ ઓન કોર્સ ચલાવવામાં આવ્યો હતો. જે કોર્સના પ્રમાણપત્રનુ વિતરણ કોલેજના આચાર્ય ડોક્ટર વિમલભાઈ જોશીના હસ્તે કરવામાં આવ્યું હતું. સમગ્ર પ્રોજેક્ટનું આયોજન ડો.આર.ટી. જસરાય,ડો.વી.આર.પટેલ,ડો.જે.એ.ચૌધરી,ડો. એસ.વી.પટેલ,ડો.એસ.સી.ચતુરવેદી,ડો. ડી.એન. મોકરીયા અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યુ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખંભાત વિધાનસભા માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવાર બદલ્યો : શિક્ષિત યુવાનને આપી ટીકીટ
ખંભાત વિધાનસભા માટે આમ આદમી પાર્ટીએ ઉંદેલના ભરતસિંહ ચાવડાને ટીકીટ ફાળવી હતી.પરંતુ માત્ર બે જ...
Meeting of AAPSU
A special meeting of central executive members of All Arunachal Pradesh students'union AAPSU and...
AAJTAK 2 LIVE | 'Batenge Toh Katenge' पर जबरदस्त सियासी हंगामा जारी है ! | AT2
AAJTAK 2 LIVE | 'Batenge Toh Katenge' पर जबरदस्त सियासी हंगामा जारी है ! | AT2
આટકોટ પોલીસ ટી પોઈન્ટ પર વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું
આટકોટ પોલીસ ટી પોઈન્ટ પર વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું
Amrinder Singh Raja Warring on Kangana Ranaut: किसान आंदोलन का जिक्र, कंगना को सुनाया| Loksabha
Amrinder Singh Raja Warring on Kangana Ranaut: किसान आंदोलन का जिक्र, कंगना को सुनाया| Loksabha