સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તથા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે નોંધાયેલા અલગ અલગ ગુનામાં ધ્રાંગધ્રા ના કંકાવટી ગામના અરૃણભાઇ વજુભાઇ વિરમગામીયા નામના શખ્સનું નામ ખુલ્યું હતું. આ બન્ને પોલીસ મથકે ગુનો નાધાયો ત્યારથી આરોપી પોલીસ ધરપકડથી બચવા માટે સતત નાસતો ફરતો હતો ત્યારે ફરાર આરોપી અરૃણભાઇ વિરમગામીયા સુરેન્દ્રનગર બસ સ્ટેશન પાસે કોઇ વાહનની રાહ જોઇ રહ્યો હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એસઓજી પીઆઇ એચ.જે.ભટ્ટ, અનિરુદ્ધસિંહ ઝાલા સહીતની પોલીસ ટીમે દરોડો કરી બસ સ્ટેશન પાસેથી અરૃણભાઇ વજુભાઇ વિરમગામીયાને દબોચી લઇ સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ મથકે સોંપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજ્યના જીએસટી વિભાગે બોગસ બિલિંગના આધારે રાજ્યવ્યાપી દરોડા પાડ્યા
ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. ત્યારે રાજ્યમાં થઇ રહેલા નાણાકીય...
ગર પોલીસ સ્ટેશનના લેન્ડ ગ્રેબીંગના ગુન્હાના આરોપીને ગુન્હો રજી થયાના ગણતરીની કલાકોમા પકડી પાડતી ડુંગર પોલીસ સ્ટેશન ટીમ
જીલ્લા મેજી , શ્રી ગૌરાંગ મકવાણા સાહેબ તથા શ્રી હીમકરસિંહ સાહેબ , પોલીસ અધિક્ષક , અમરેલીનાઓ...
Why SUMMER is the WORST Season for HEART ATTACKS ?
Why SUMMER is the WORST Season for HEART ATTACKS ?
Parliament Winter Session: राज्यसभा के सभापति जगदीप Dhankhar विपक्ष पर भड़के, देखिए क्या कहा?
Parliament Winter Session: राज्यसभा के सभापति जगदीप Dhankhar विपक्ष पर भड़के, देखिए क्या कहा?