સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તથા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે નોંધાયેલા અલગ અલગ ગુનામાં ધ્રાંગધ્રા ના કંકાવટી ગામના અરૃણભાઇ વજુભાઇ વિરમગામીયા નામના શખ્સનું નામ ખુલ્યું હતું. આ બન્ને પોલીસ મથકે ગુનો નાધાયો ત્યારથી આરોપી પોલીસ ધરપકડથી બચવા માટે સતત નાસતો ફરતો હતો ત્યારે ફરાર આરોપી અરૃણભાઇ વિરમગામીયા સુરેન્દ્રનગર બસ સ્ટેશન પાસે કોઇ વાહનની રાહ જોઇ રહ્યો હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એસઓજી પીઆઇ એચ.જે.ભટ્ટ, અનિરુદ્ધસિંહ ઝાલા સહીતની પોલીસ ટીમે દરોડો કરી બસ સ્ટેશન પાસેથી અરૃણભાઇ વજુભાઇ વિરમગામીયાને દબોચી લઇ સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ મથકે સોંપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરેન્દ્રનગરનાં ચુડા તાલુકાના મોજીદડ ખાતે ધોધમાર વરસાદ વરસતાં રહેણાકી વિસ્તાર તેમજ ખેતરો બેટમાં ફેરવાયા
સુરેન્દ્રનગરનાં ચુડા તાલુકાના મોજીદડ ખાતે ધોધમાર વરસાદ વરસતાં રહેણાકી વિસ્તાર તેમજ ખેતરો બેટમાં...
*લોકો પાસેથી પૈસા પડાવવાના ઇરાદાથી હરીયાણાના એક ઇસમ દ્વારા શ્રી વરૂણકુમાર બરનવાલ ના નામનું ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવવામાં આવ્યું*
*લોકો પાસેથી પૈસા પડાવવાના ઇરાદાથી હરીયાણાના એક ઇસમ દ્વારા શ્રી વરૂણકુમાર બરનવાલ ના નામનું ફેક...
પેટલાદ વાલ્મિકી શાળા દ્વારા પ્રવાસ.
પેટલાદની વાલ્મિકી શાળા દ્વારા શૈક્ષણિક પ્રવાસનુ આયોજન કરવામાં આવ્યુ હતું. અને બાળકોને મોઢેરા...
पाकिस्तान को हराकर श्रीलंका ने रचा इतिहास, इस बार बड़ा कारनामा
Asia Cup 2023 PAK vs SL : पाकिस्तान को हराकर श्रीलंका ने एशिया कप 2023 के फाइनल में तो एंट्री कर...
લાઠી શહેરમા ત્રણ ઇસમોને ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂ સાથે પકડી પાડતી લાઠી પોલીસ તથા સર્વેલન્સ ટીમ
લાઠી પોલીસ તથા સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન, લાઠી ટાઉન વાલ્મિકી વાસથી ભુરખીયા જવાના...