ઉમરડા ગામે રહેતા કનુભાઇ કેહરભાઇ પઢીયારનાં પુત્ર ઘનશ્યામભાઇ પઢીયારને પિતા દ્વારા જમીન આપેલ હોય જે જમીન વેચી દીધેલ હોય જેથી પત્નિ જનકબેન દ્વારા પિતાની જમીનમાં ભાગ લેવા બાબતે ઝધડો કરતા ઘનશ્યામભાઈને લાગી આવતા પોતાની વાડીએ ઝેરી દવા પી આપધાત કરી લેતા સમગ્ર પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. જ્યારે પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હર્ષરાજસિંહ ઝાલા ચલાવી રહ્યા છે. જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કડી : છઠ્ઠા નોરતે ખેલૈયાઓનો થનગનાટ જામ્યો, સૂર્ય કિરણ ગ્રીન્સ ફ્લેટમાં વેશભુષા યોજાઇ, જોવા જેવો Video
કડી શહેરમાં ધીરે ધીરે નવરાત્રિનો અનેરો માહોલ જામતો જઈ રહ્યો છે. કડી શહેરની અંદર વિવિધ સોસાયટીઓમાં...
17 बंदूक और 600 से अधिक कारतूस लूटकर ले जाने वाले आरोपियों में से 3 आरोपी और पुराने मामले एक आरोपी को किया गिरफ्तार।
बुरहानपुर ब्रेकिंग।
नेपानगर के नावरा रेंज के वन चौकी बाकड़ी से 17 बंदूक और 600 से अधिक...
કરજણ પોલીસે બે ઈસમોની ધરપકડ કરી
કરજણ પોલીસે બે ઈસમોની ધરપકડ કરી
Breaking News: शिवाजी महाराज की प्रतिमा गिरने के मामले में पहली गिरफ्तारी | Shivaji Statue Collapse
Breaking News: शिवाजी महाराज की प्रतिमा गिरने के मामले में पहली गिरफ्तारी | Shivaji Statue Collapse
গোলাঘাট জিলাৰ খুমটাইৰ গৰঙা চাহ বাগিচাৰ শ্ৰমিক ৰাইজৰ মজুৰিৰ ধনেৰে নিৰ্মাণ কৰা শ্ৰী শ্ৰী মা কালী মন্দিৰ আৰু শিৱ লিংগত প্ৰাণ প্ৰতিষ্ঠা
গোলাঘাট জিলাৰ খুমটাইৰ গৰঙা চাহ বাগিচাৰ শ্ৰমিক ৰাইজৰ মজুৰিৰ ধনেৰে নিৰ্মাণ কৰা শ্ৰী শ্ৰী মা কালী...