રાજ્યના IPS અધિકારીઓની બદલીને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે.આગામી 48 કલાકમાં IPS અધિકારીઓની બદલીના આદેશ થઈ શકે છે. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી આઈપીએસ અધિકારીની બદલીની ચર્ચાએ જોર પકડયું છે. ત્યારે ગત રોજ ચૂંટણી પંચ દ્વારા રાજ્ય સરકારને આઈપીએસની બદલીઓ બાબતે ટકોર કરી હતી. જે બાદ રાજ્ય સરકાર દ્વારા તાત્કાલીક ધોરણે આઈપીએસ અધિકારીઓની બદલી માટેની પેનલ ચૂંટણી પંચને મોડી રાત્રે મોકલી અપાઈ હતી. ત્યારે આગામી 48 કલાકમાં આઈપીએસ અધિકારીઓની બદલીનાં આદેશ થઈ શકે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અકોટા વિધાનસભા રોડની કમગીરીનો સ્થાનિકો દ્વારા વિરોધ કરાયો 2022 | Spark Today News Vadodara
અકોટા વિધાનસભા રોડની કમગીરીનો સ્થાનિકો દ્વારા વિરોધ કરાયો 2022 | Spark Today News Vadodara
ભુજમાં જાહેરસભા સ્થળે મંચ પાસે વિશાળ સ્લોગન મુકાયું
#buletinindia #gujarat #news
সকলো জল্পনা-কল্পনাৰ অন্ত! অৱশেষত টি-২০ বিশ্বকাপত স্থান লাভ এইগৰাকী খেলুৱৈৰ
ভাৰতীয় ক্ৰিকেট নিয়ন্ত্ৰণ ব’ৰ্ডে শুকুৰবাৰে এটা ডাঙৰ ঘোষণা কৰে। টি-২০ বিশ্বকাপ দলত...
મોબાઈલ તથા લેપટોપની ચોરી કરતી તમિલનાડુ વેલ્લુર ગેંગને ઝડપી પાડીગુનાઓ ડિટેક્ટ કરતી વડોદરા શહેરપીસીબી
મોબાઈલ તથા લેપટોપની ચોરી કરતી તમિલનાડુ વેલ્લુર ગેંગને ઝડપી પાડીગુનાઓ ડિટેક્ટ કરતી વડોદરા શહેરપીસીબી
રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા આશા ચિલ્ડ્રન હોસ્પિટલમાં NICU વિભાગ માટે 32 લાખનું યોગદાન
રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા આશા ચિલ્ડ્રન હોસ્પિટલમાં NICU વિભાગ માટે 32 લાખનું યોગદાન