સુરેન્દ્રનગર નવા સર્કિટ હાઉસ સુધારામાં રહેતા મુસ્તકા ગુલાબ મેર નામનો શખ્સ પોતાની પાસે ગે.કા. લાયસન્સ કે પરવાના વગરનું હથિયાર રાખે છે તેવી બાતમીના આધારે આરોપી મુસ્તાક મેર (રહે. સુધારા પ્લોટ રાજકોટ હાઇવે રોડ, જોરાવનગર)ને એક દેશી હાથ બનાવટની મજરલોડ સીંગલ બેરલ બંદુક કિંમત રુા. 5000 વાળા હથિયાર એસઓજી સુરેન્દ્રનગરે પકડી પાડેલ છે. આરોપી વિરુધ્ધ આર્મ્સ એક્ટ ક.25(1-બી)એ મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે.ઉપરોક્ત કામગીરીમાં એચ.જે. ભટ્ટ વી.ઓ. વાળા, પો.હેડ.કોન્સ. અનિરુધ્ધસિંહ ખેર, અશ્વિનભાઈ કરશનભાઇ, અનિરુધ્ધસિંહ ઝાલા, ભાવિકાબેન તથા રૂપાબેન રસિકકુમાર વગેરે જોડાયા હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सलेहा पुलिस ने अवैध शराब बिक्री करने वालों के विरुद्ध की कार्यवाही
पुलिस अधीक्षक पन्ना धर्मराज मीणा द्वारा अवैध शराब विक्रय /...
Breaking News: 8 June को PM पद की शपथ ले सकते हैं Narendra Modi | Lok Sabha Election Result 2024
Breaking News: 8 June को PM पद की शपथ ले सकते हैं Narendra Modi | Lok Sabha Election Result 2024
रावतभाटा हरियाली तीज सावन महोत्सव हर्षोल्लास से मनाया
रावतभाटा क्षत्रानि ग्रुप रावतभाटा द्वारा हरियाली तीज का सावन महोत्सव बहुत ही धूमधाम हर्षोल्लास से...
બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે ટ્રકમાંથી દારૂનો જથ્થો ઝડપ્યો : એક શખ્સની અટકાયત કરાઇ
બનાસકાંઠા એલસીબી પોલીસે પાલનપુર તાલુકા વિસ્તારમાંથી આઇસર ટ્રકમાંથી મોટી માત્રામાં દારૂ ઝડપી...
Maharashtra Politics: Eknath Shinde की कुर्सी बरकरार, Uddhav Thackeray को लगा बड़ा झटका | Aaj Tak
Maharashtra Politics: Eknath Shinde की कुर्सी बरकरार, Uddhav Thackeray को लगा बड़ा झटका | Aaj Tak