સુરેન્દ્રનગર નવા સર્કિટ હાઉસ સુધારામાં રહેતા મુસ્તકા ગુલાબ મેર નામનો શખ્સ પોતાની પાસે ગે.કા. લાયસન્સ કે પરવાના વગરનું હથિયાર રાખે છે તેવી બાતમીના આધારે આરોપી મુસ્તાક મેર (રહે. સુધારા પ્લોટ રાજકોટ હાઇવે રોડ, જોરાવનગર)ને એક દેશી હાથ બનાવટની મજરલોડ સીંગલ બેરલ બંદુક કિંમત રુા. 5000 વાળા હથિયાર એસઓજી સુરેન્દ્રનગરે પકડી પાડેલ છે. આરોપી વિરુધ્ધ આર્મ્સ એક્ટ ક.25(1-બી)એ મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે.ઉપરોક્ત કામગીરીમાં એચ.જે. ભટ્ટ વી.ઓ. વાળા, પો.હેડ.કોન્સ. અનિરુધ્ધસિંહ ખેર, અશ્વિનભાઈ કરશનભાઇ, અનિરુધ્ધસિંહ ઝાલા, ભાવિકાબેન તથા રૂપાબેન રસિકકુમાર વગેરે જોડાયા હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જિલ્લામાં આજે અલગ અલગ 4 સ્થળોએથી દેશી દારૂ ઝડપાયો
જિલ્લામાં આજે અલગ અલગ 4 સ્થળોએથી દેશી દારૂ ઝડપાયો
शिरुर मतदार संघातील राजकारण ढवळणार! राष्ट्रवादीचे बडे नेते धक्का देण्याच्या तयारीत...
पुणे: पिंपरी- चिंचवड राष्ट्रवादी काँग्रेस पार्टीतील एक बडा नेता भारतीय जनता पार्टीच्या संपर्कात...
Inflation In America Impact | अमेरिकी बाजार से कैसे संकेत मिल रहे है? कच्चे तेल में उबाल जारी है?
Inflation In America Impact | अमेरिकी बाजार से कैसे संकेत मिल रहे है? कच्चे तेल में उबाल जारी है?
দৰং জিলা নিৰ্মাণ শ্ৰমিক ইউনিয়নৰ বাৰ্ষিক সল্মিলনৰ সামৰণি
দৰং জিলা নিৰ্মাণ শ্ৰমিক ইউনিয়নৰ বাৰ্ষিক সল্মিলনৰ সামৰণিসদৌ অসম নিৰ্মাণ শ্ৰমিক ইউনিয়ন, দৰং জিলা...