લીંબડી સેવા સદનમાં ઈ-ધારા વિભાગમાં કોન્ટ્રાકટ બેઝ પર ફરજ બજાવતા યુવકની બાઈકને કાર ચાલકે ટક્કર મારતાં બાઈક ચાલક યુવાનનું મોત નિપજ્યું હતું.લીંબડીની કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા તાલુકા સેવા સદન ખાતે ઈ-ધારા વિભાગમાં કોન્ટ્રાકટ બેઝ પર કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા 26 વર્ષિય અજયભાઈ અંબારામભાઈ કાણોતરા બાઈક લઈને હાઈ-વે પર જઈ રહ્યા હતા.ત્યારે માર્કેટિંગ યાર્ડ નજીક પૂરઝડપે આવતી કાર ચાલકે તેમના બાઈકને ટક્કર મારી હતી. અજયભાઈ બાઈક પરથી ફંગોળાઈ ગયા હતા. અજયનું સારવાર બાદ મોત નીપજ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जबरदस्त माइलेज के साथ अफोर्डेबल कीमत पर उपलब्ध हैं ये टॉप-3 CNG Cars, खरीदने से पहले चेक करें लिस्ट
हम आपके लिए टॉप-3 CNG Cars शामिल हैं जो अफोर्डेबल कीमत पर बेहतरीन फ्यूल एफिशियंसी प्रदान करती...
বৰমাৰ মাহখৰীয়াৰ ৰাইজৰ সৈতে মত বিনিময় ই.এম ৰাকেশ ব্ৰহ্মৰ
বাক্সা জিলাৰ বৰমাৰ মাহখৰীয়াত দিনৰ ভাগত উপস্হিত হয় ৰাইজৰ সৈতে মত বিনিময় কৰে ২৪ নং মুছলপুৰ পৰিষদীয়...
શેરથામાં માલધારીઓનું વેદના મહાસંમેલન યોજવામાં આવ્યું
18 September 2022
પાવીજેતપુર પંથકમાં વાતાવરણમાં પલટો આવતા પશુનો ઘાસચારો બચાવવા દોડધામ કરતા કિસાનો
પાવીજેતપુર પંથકમાં વાતાવરણમાં પલટો આવતા પશુનો ઘાસચારો બચાવવા દોડધામ કરતા કિસાનો
...