દાહોદના હજારીયા ફળીયામાં રહેતા પંચમ ભાઈ યાદવના 32 વર્ષીય પુત્ર જયેશભાઈ કુમારએ અગમય કારણો સર પોતાના પર પેટ્રોલ છાટી આપઘાત કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી પ્રાપ્ત વિગતો અનુસાર 3.25 કલ્લાકની આસપાસ જયેસં ભાઈ કઈ કામ અર્થે નીકળ્યા ત્યાર બાદ 4 કલ્લાકની રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો આસપાસ પરિવાર જનોને ખબર પડતા કે જયેશ ભાઈ એ મુવાલિયાના કૃષિ ફોર્મનીપાછળ ખુલ્લી જગ્યામાં પોતાના પર પેટ્રોલ છાટી આપઘાત કર્યો છે જેવી જાણ થતાજ પરિવાર જનો ઘટના સ્થળે દોડી આવી મૃત હાલતના પડેલ પોતાના પુત્રને જોઈ શોકનું મોજું ફરી વડયું હતું હાલ 32 વર્ષીય યુવકએ પોતાના શરીર પર પેટ્રોલ છાટી આપઘાત કર્યાની જાણ દાહોદ એ ડિવિઝન પોલીસને તથા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી પૂછતાજ કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News:Bihar में कांग्रेस को फिर झटका, इस नेता ने की पार्टी छोड़ने की घोषणा | Rahul Gandhi
Breaking News:Bihar में कांग्रेस को फिर झटका, इस नेता ने की पार्टी छोड़ने की घोषणा | Rahul Gandhi
US Market Rally| Top 20 Stocks: बाजार में कौन से स्टॉक्स से बनेगा पैसा? | Business News | CNBC Awaaz
US Market Rally| Top 20 Stocks: बाजार में कौन से स्टॉक्स से बनेगा पैसा? | Business News | CNBC Awaaz
हमें किसी की भीख नहीं चाहिए, बंगाल से जलते हैं पीएम मोदी', बजट पर ममता बनर्जी की पहली प्रतिक्रिया
पश्चिम बंगाल की मुख्यमंत्री ममता बनर्जी ने मंगलवार को संसद में पेश आम बजट पर तीखी प्रतिक्रिया...
ডবকাৰ চাংমাজিত লামডিং সংৰক্ষিত বনাঞ্চলৰ পৰা উচ্ছেদিত লোকৰ শিবিৰত স্বাধীনতা দিৱস উদযাপন ৷
Doboka independance day clebratation