કાલોલ ના સંજય પંડયા ગુજરાતી ફિલ્મો સાથે સંકળાયેલા છે જેઓ આર્ટ ડિરેક્ટર તરીકે કામ કરે છે અને કાલોલ મા પેન્ટર તરીકે ઓળખાય છે.આજ રોજ ગાંઘીનગર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પ્રોગ્રેસિવ ફાઉન્ડેશન ઓફ હ્યુમન રાઈટ્સ દ્વારા તેઓના પ્રમુખ રાકેશ પાંડે દ્વારા અમર શહીદ મંગલ પાંડે એવોર્ડ થી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સાંસદ રાજુભાઈ પરમાર તથા મહીલા અગ્રણી રૂપાબેન હાજર રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Nitin Gadkari: नितिन गडकरी को जान से मारने की धमकी, 10 मिनट के अंदर दो बार आया कॉल
केंद्रीय मंत्री नितिन गडकरी को लेकर एक बड़ी खबर सामने आ रही है। बताया जा रहा है कि किसी अज्ञात...
रोहा में आज छठपुजा के चतुर्थ दिन प्रात:कालीन अर्घ्य के दौरान पुजा अर्चना करते श्रद्धालु ।
रोहा में आज छठपुजा के चतुर्थ दिन प्रात:कालीन अर्घ्य के दौरान पुजा अर्चना करते श्रद्धालु ।
સુરત પૂર્વના AAP ઉમેદવાર કંચન જરીવાલાએ ઉમેદવારી પાછી ખેંચી
સુરત પૂર્વના AAP ઉમેદવાર કંચન જરીવાલાએ ઉમેદવારી પાછી ખેંચી
राजस्थान कांग्रेस में बड़ा बदलाव, डोटासरा ने ब्लॉक और मंडल कांग्रेस कमेटी को किया भंग
राजस्थान में पांच विधानसभा सीटों पर होने वाले उपचुनाव से पहले कांग्रेस में बड़ा बदलाव हुआ है....