શ્રી નીલકંઠેશ્વર મહાદેવ સમિતિ દ્વારા દાહોદની ધર્મ પ્રેમી જનતા ને આમંત્રણ આપવામાં આવે છે મહાશિવરાત્રી પર્વ ઉજવણી નાં ભાગ રૂપે ભવ્ય બીજી શીવજી કિ સંવારી ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )દાહોદ નાં માર્ગો પર નગર ભ્રમણ માટે નીકળશે જેમાં શ્રી નીલકંઠેશ્વર મંદિરથી શીવજી કિ સંવારી નું પ્રારંભ થશે અને ચંદ્રશેખર આઝાદ ચોક, દેસાઈ વાળ થી નીકળી બિરસા મુંડા ચોક થઈ, માણેકચોક થી, નગરપાલિકા ચોક થઈ, એમ.જી રોડ થી શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પર પહોંચી શિવજી કી સવારી નો સમાપન કરવામાં આવશે ત્યારબાદ આમ નાગરિકો અને શિવભક્તો માટે ભંડારાનું પણ આયોજન કરવામાં આવેલ છે તો સર્વ જનતાને શ્રી નીલકંઠેશ્વર મહાદેવ સમિતિ દ્વારા ભાવભીનું આમંત્રણ આપવામાં આવે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
प्रियंका गांधी आज रोड शो के बाद नामांकन दाखिल करेंगी:सोनिया-राहुल भी साथ रहेंगे; BJP ने नाव्या हरिदास को उतारा
कांग्रेस महासचिव प्रियंका गांधी वाड्रा आज वायनाड लोकसभा सीट से नामांकन दाखिल करेंगी। इस दौरान...
50MP ट्रिपल कैमरा और 6000mAh बैटरी से लैस Samsung फोन के गिर गए दाम, आधी कीमत पर बिक रहा Smartphone
10 हजार रुपये से कम में भी एक दमदार 5G स्मार्टफोन खरीद सकते हैं। इसके लिए आपको ब्रांड से भी...
টি,এইচ,বি কলেজৰ অৱসৰপ্ৰাপ্ত প্ৰৱক্তা কুসুমটোলাৰ অৰুণ শৰ্মাৰ বাসগৃহত চোৰৰ দলে চলালে লুটপাত৷
টি,এইচ,বি কলেজৰ অৱসৰপ্ৰাপ্ত প্ৰৱক্তা কুসুমটোলাৰ অৰুণ শৰ্মাৰ বাসগৃহত চোৰৰ দলে চলালে লুটপাত৷
Complete Skincare Routine For Men | Basic skincare | (step by step guide)
Complete Skincare Routine For Men | Basic skincare | (step by step guide)