સમગ્ર રાજ્યમાં તિરંગાયાત્રા યોજાઈ રહી છે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા હેઠળ સમગ્ર રાજયના મોટાભાગના શહરોમાં તિરંગા યાત્રાઓનું આયાજન કરાયું છે, આજે સિહોરમાં પણ ભવ્ય યાત્રા નિકળનાર છે, ત્યારે તિરંગાનું માન સન્‍માન સ્વમાન જળવાઈ તે પણ એટલું જ જરૂરી છે. સિહોર એલડીમુની સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અલ્પેશ ચોહાણે તિરંગાની જાણવાની તેમનું સ્વમાન અને સન્માન માટ લોકોન એક સંદેશો પાઠવ્યો છે. તેમણે જણાવ્યું છે કે દેશની આઝાદીના 9૫ વર્ષની ઉજવણી આપણે ખૂબ ઉત્સાહથી ઉજવવાની છે. સરકાર દ્રારા આપવામાં આવલ વિવિધ પ્રકલ્પોને આપણે સૌ સારી બહાર પાડવા માટે મથીએ છીએ. તેમાં એક પ્રકલ્પ એટલે હર ધર તિરંગા આજે ગામના ખુણે ખુણે તિરંગા નું વેચાણ શરૂ છે લાકો ઉત્સાહ થી તિરંગા લગાવે છે અને એ તિરંગો પોતાના ઘર કે દુકાન પર તથા અલગ અલગ જગ્યાએ લહેરાવે છે લોકામાં કેટલો જોશ છે. કેટલો જુસ્સા છ. અન હોવો જ જોઈએ ને. હાલ આપણો જોશ જુસ્સો એક એક ધર પર દેખાય છે. પણ થોડી વાત તિરંગાના માન સ્વમાનની પણ કરવી છે. આપણો રાષ્ટધ્વજ આપણુ અભિમાન છ. આપણુસ્વમાન છે. આપણુ ગુમાન છે. જેથી ક્યાંય શરત ચુકથી અપમાન ન થાય તેની કાળજી આપડે સૌ સખીશું. 

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं