ડીસા શહેર કિસાન મોરચા ના મંત્રી તરીકે હરેશભાઈ નાઈ ની વરણી કરાઈ..ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા દ્વારા વિવિધ મોરચા ના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ મંત્રી ની વરણી કરવામાં આવી છે.ત્યારે જિલ્લા પ્રભારી અને પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા સાથે સંકલન કરી જિલ્લા પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા ના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા મહા મંત્રીઓ તેમજ મંડળ પ્રભારીઓ - મહામંત્રીઓ સાથે સંકલન મોરચા ના પ્રમુખ અને ઉપપ્રમુખ ની વરણી કરવામાં આવી છે. જેમાં ડીસા શહેર કિસાન મોરચા ના વિવિધ હોદેદારો ની વરણી કરવામાં આવી છે.ત્યારે ડીસા શહેર કિસાન મોરચા ના મંત્રી તરીકે હરેશભાઈ મફતભાઈ નાઈ ની વરણી કરવામાં આવી છે.હરેશભાઈ નાઈ ને મિત્ર મંડળ તેમજ સગા સંબંધીઓએ શુભેચ્છાઓનો વરસાદ વરસાવ્યો હતો.વિવિધ સંગઠનો દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.હરેશભાઈ નાઈ એ ભારતીય જનતા પાર્ટી ના હોદેદારો નો તેમજ અભિનંદન પાઠવનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আকৌ ড্ৰাগছ
আকৌ ড্ৰাগছ । গোলাঘাটত ড্ৰাগছ সেৱনকাৰীক ধৰিলে আৰক্ষীয়ে । নগৰৰ পুৰণা চিনেমা হলৰ সমীপত ড্ৰাগছ সেৱন...
લઠ્ઠાકાંડ બાદ તંત્ર એલર્ટ :-વલસાડમાં મિથેનોલનો વપરાશ કરતા 100 એકમોને ‘ફૂલપ્રુફ’ રહેવા તાકીદ
બોટાદમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ હવે રાજ્યમાં કેમિકલ ઉત્પાદન કરતી કંપનીઓ ઉપર પોલીસે નજર દોડાવી છે...
Blood pressure से लेकर Blood sugar तक 53 दवाओं की गुणवत्ता पर सवाल, सभी टेस्ट में फेल | Aaj Tak
Blood pressure से लेकर Blood sugar तक 53 दवाओं की गुणवत्ता पर सवाल, सभी टेस्ट में फेल | Aaj Tak
દિલ્હી પોલીસે છોડ્યા બાદ ઈટાલિયાએ કહ્યું - આખી ભાજપ પાર્ટી મારી પાછળ પડી છે
દિલ્હી પોલીસે છોડ્યા બાદ ઈટાલિયાએ કહ્યું - આખી ભાજપ પાર્ટી મારી પાછળ પડી છે