મહા સુદ તેરસ વિશ્વકર્મા જયંતી આમ તો સમગ્ર ભારત દેશ તેમજ ગુજરાતમાં વિશ્વકર્મા ભગવાનની જયંતિ ની ઉજવણી થતી હોય છે ત્યારે આજેસરહદી વાવ તાલુકાના શ્રી વિશ્વકર્મા મંદિર ઢીમા ખાતેવિશ્વકર્મા જયંતી અને વિશ્વકર્મા દાદા ના સાતમા પાટોત્સવ નિમિત્તે ઉત્તર ગુજરાતના તમામ સુથાર પરિવાર સ્નેહીજનોએ હાજરી આપી યજ્ઞ પૂજા વિધિમાં યોગદાન આપી પ્રસાદ ગ્રહણ કરેલ તથા કાર્યક્રમમાં લોક સાહિત્યકાર સુથાર અશોકભાઈ એ લોકસાહિત્ય શ્રેણી તથા ભજન છંદ દુહા વગેરેનો ધોધ વરસાવ્યો હતો સમાજના સતત વિકાસ તથા સર્વાંગી શિક્ષણ મળી રહે તેમ સમાજના સભ્યનું તેની કામગીરી બદલ સન્માન થાય તેવી પ્રવૃત્તિ માટે ભાર મુકેલ ધર્મશાળા ના બાંધકામ તથા રૂમના લાભાર્થી એ 18 લાખથી પણ વધુ દાન ભંડોળ નોંધાવેલ તથા સમાજના સહુ લાભાર્થીઓએ મંડપ ડેકોરેશન ચા-પાણી જમણવાર તથા યજ્ઞ પૂજા માં યોગ્ય દાન દક્ષિણ આપી વિશ્વકર્મા દાદા ની જન્મ જયંતી નિમિત્તે મહા સુદ તેરસનો આ ભવ્ય કાર્યક્રમ ઉજવણી કરી સૌ સમાજના ભાઈઓ બહેનો વડીલો માતાઓ બહેનો બાળકો યુવાનો સૌનો સાથે મળી વિશ્વકર્મા દાદા ની જન્મ જયંતી ખુબ જ ઉત્સાહભેર ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
50MP कैमरा, 5000mAh बैटरी और 100W फास्ट चार्जिंग वाले OnePlus के फोन पर मिल रहा डिस्काउंट, जानें ऑफर डिटेल्स
OnePlus 11R स्मार्टफोन पर 3000 रुपये तक का डिस्काउंट मिल रहा है। वनप्लस का यह फोन पिछले साल...
CM Nitish Kumar के BJP में शामिल होने की खबरों पर भिड़े JDU और BJP नेता | Bihar Politics | Aaj Tak
CM Nitish Kumar के BJP में शामिल होने की खबरों पर भिड़े JDU और BJP नेता | Bihar Politics | Aaj Tak
સંતો ભક્તો ની ભુમી જુનાગઢ સોરઠ ભૂમિ ખાતે યોજાયેલ આમ આદમી પાર્ટીના જાહેર સંમેલનમાં અમરેલી નાં કુકાવાવ વડીયા વિસ્તારના ૨૦૦/- જેટલા કાર્યકરો પહોંચ્યા જુનાગઢ કેજરીવાલજી ની સભામાં
કુકાવાવ વડીયા ધારાસભા બેઠક ના સંભવિત ભાવિ ઉમેદવાર લાલભાઈ બોદર ની આગેવાની નીચે આપ નાં કાર્યકરો...