ધનશેરા ચેકપોસ્ટ ખાતે મારક હથિયાર ( ગુપ્તિ ) સાથે એક આરોપી ઝડપાયો

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

મળતી માહિતી અનુસાર સાગબારા પોલીસ સ્ટાફના માણસો ધનશેરા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા જે દરમિયાન આ કામના આરોપી લખનભાઈ લક્ષ્મણભાઈ પાડવી રહે લાબોડા તાલુકો શાહદાના આરોપીએ તારીખ 01/08/2022 થી તારીખ 31/12/2022 સુધી જિલ્લા મેજીસ્ટ્રેટ નર્મદા તરફથી બહાર પાડેલા જાહેરનામાનો ભંગ કરીને કોઈ ગુનો કરવાના ઈરાદે પોતાની સાથે એક મારક હથિયાર ( ગુપ્તિ ) રાખી ને જિલ્લા મેજિસ્ટ્રેટ ના જાહેરનામાનો ભંગ કરી ધનશેરા ચેકપોસ્ટ ખાતે પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ઝડપાઇ આવ્યો સાગબારા પોલીસે મારક હથિયાર કબ્જે કરી આરોપી લખનભાઈ લક્ષ્મણભાઈ પાડવી વિરુદ્ધ કાયદેસર ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે