પારડી સાંઈ યુનિવર્સલ પાર્કમાં રહેતા અને પારડી ચાર રસ્તા પર ફુલનો વેપાર કરતો હિતેશ શૈલેષભાઈ નાયકા મંગળવારે પારડી નૂતન નગર રહેતા જુહલ ઉત્તમભાઈ પટેલને ફોન કરી તારું કામ છે,નૂતન નગર સ્વામી વિવેકાનંદ જીમ પાસે મળવા આવવાનું કહી ત્યાં પહોંચેલા હિતેશ પર જુહુલ અને તેના અન્ય બે સાગીરતો ધીરેન રાજુ હળપતિ અને જીગ્નેશ રાજુભાઈ હળપતિએ ડિક્કા મૂકી તેમજ પંચથી હુમલો કર્યો હતો.જેમાં હિતેશને માથામાં બે ટાંકા આવ્યા હતા. માર મારી બાદ કેસ કરશો તો છૂટીને જાનથી મારી નાખીશુંની ત્રણેય ધમકી આપી ફરાર થયા હતા. આ મારામારીની જૂની અદાવતમાં થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી.જે ફરિયાદના આધારે પારડી પોલીસે ફરાર થયેલા ત્રણેય ઈસમોની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દઈ કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
iOS 18.1 Public Beta: लेटेस्ट आईओएस पब्लिक बीटा अपडेट हुआ रिलीज, Apple Intelligence का करें अब इस्तेमाल
एपल इंटेलिजेंस के लिए अब आपको बगी डेवलपर बीटा इंस्टॉल करने की जरूरत नहीं होगी। कंपनी ने आईफोन...
ડ્રાઈવર વગર ના ટેકટર નો વીડિયો થયો વાયરલ..
ડ્રાઈવર વગર ના ટેકટર નો વીડિયો થયો વાયરલ..
Manipur Violence: मणिपुर पर चर्चा की मांग हुई खारिज, विपक्षी सदस्यों ने संसद पैनल की बैठक से किया वॉकआउट
नई दिल्ली, मणिपुर में कुकी और मैइती समुदाय के बीच अभी भी हिंसा जारी है। इस हिंसा के कारण अब तक कई...