પારડી સાંઈ યુનિવર્સલ પાર્કમાં રહેતા અને પારડી ચાર રસ્તા પર ફુલનો વેપાર કરતો હિતેશ શૈલેષભાઈ નાયકા મંગળવારે પારડી નૂતન નગર રહેતા જુહલ ઉત્તમભાઈ પટેલને ફોન કરી તારું કામ છે,નૂતન નગર સ્વામી વિવેકાનંદ જીમ પાસે મળવા આવવાનું કહી ત્યાં પહોંચેલા હિતેશ પર જુહુલ અને તેના અન્ય બે સાગીરતો ધીરેન રાજુ હળપતિ અને જીગ્નેશ રાજુભાઈ હળપતિએ ડિક્કા મૂકી તેમજ પંચથી હુમલો કર્યો હતો.જેમાં હિતેશને માથામાં બે ટાંકા આવ્યા હતા. માર મારી બાદ કેસ કરશો તો છૂટીને જાનથી મારી નાખીશુંની ત્રણેય ધમકી આપી ફરાર થયા હતા. આ મારામારીની જૂની અદાવતમાં થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી.જે ફરિયાદના આધારે પારડી પોલીસે ફરાર થયેલા ત્રણેય ઈસમોની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દઈ કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰনৈ বেবেজীয়াত চোৰে একেটা নিশাই ৩খনকৈ ব্যৱসায় প্ৰতিষ্ঠানত তলা ভাঙি লুটি নিলে ডেৰ লক্ষাধিক টকাৰ সামগ্ৰীৰ লগতে নগদ ধন।
ঢকুৱাখনা মহকুমাৰ ঘিলামৰা থানাৰ অন্তৰ্গত মৰনৈ বেবেজীয়া চাৰিআলিত বুধবাৰে নিশা সংঘটিত হয় এক চুৰি কাণ্ড।
কিতাপৰ দোকান, ইলেক্ট্ৰনিক দোকান
মৰনৈ বেবেজীয়াত চোৰে একেটা নিশাই ৩খনকৈ ব্যৱসায় প্ৰতিষ্ঠানত তলা ভাঙি লুটি নিলে ডেৰ লক্ষাধিক টকাৰ...
ડીસાના વાસણા નજીક ઇકો ગાડીના ચાલકે બાઇકને અડફેટે લેતાં માતા-પુત્ર ઘાયલ
ડીસા તાલુકાના વાસણા ગામ પાસે ઈકો ગાડીના ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક...
শিৱসাগৰ যুৱদলত "আৰক্ষী চকী" নাটক সফলতাৰে মঞ্চস্থ
শিৱসাগৰঃ--- ১৯৬৭ চনতে স্থাপিত হোৱা শিৱসাগৰৰ অন্যতম সাংস্কৃতিক আৰু সামাজিক অনুষ্ঠান হিচাপে পৰিচিত...
Nadiad : ગરબામાં તાજિયા કેમ? નડિયાદમાં ગરબાના નામે તાજિયાનું આયોજન થતાં હોબાળો | Latest News
Nadiad : ગરબામાં તાજિયા કેમ? નડિયાદમાં ગરબાના નામે તાજિયાનું આયોજન થતાં હોબાળો | Latest News