શ્રી ગીરીરાજ ધામ હવેલી સુરેન્દ્રનગરના 15 માં પાટોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ. જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ઉપસ્થિત રહેલ. શ્રીગીરીરાજજી નો ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવેલ. સાથે સાથે પલના નંદ ઉત્સવનો પણ વૈષ્ણવ એ લાભ લીધેલ. ત્યારબાદ મહાપ્રસાદ નું આયોજન કરેલ જેમાં વિશાળ સંખ્યામાં વૈષ્ણવોએ પ્રસાદ લીધેલ. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ટ્રસ્ટીગણ તથા સંસ્થાના સભ્યોએ જેમ ઉઠાવે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
   ઓડી Q3 નવા અવતારમાં થઈ લોન્ચ, ફીચર્સથી લઈને કિંમત સુધી અહીં જાણો સંપૂર્ણ વિગતો
 
 
                      ઓડી ઇન્ડિયાએ મંગળવારે દેશમાં તેની નવી 2022 ઓડી Q3 લોન્ચ કરી છે. તેને ભારતીય બજારમાં બે...
                  
   धुळे सोलापूर महामार्ग लगत मोठे वृक्ष कापल्या प्रकरणी जिल्हाधिकारी मार्फत तक्रार 
 
                      धुळे सोलापूर महामार्ग लगत मोठे वृक्ष कापल्या प्रकरणी जिल्हाधिकारी मार्फत तक्रार
                  
   সোণাৰি দৈনিক বজাৰ কালি মন্দিৰত ৩৭ সংখ্যক কালি পূজা পালন 
 
                      সোণাৰি দৈনিক বজাৰ কালি মন্দিৰত ৩৭ সংখ্যক কালি পূজা পালন। 
চৰাইদেউ জিলাৰ সদৰ সোণাৰিৰ মাজ...
                  
   પાલનપુર નવનિર્મિત ઢુંઢિયાવાડી પોલીસ ચોકી તથા હાઇવે પોલીસ ચોકીના મકાનના લોકાર્પણ 
 
                      પાલનપુર નવનિર્મિત ઢુંઢિયાવાડી પોલીસ ચોકી તથા હાઇવે પોલીસ ચોકીના મકાનના લોકાર્પણ
                  
   
  
  
  
   
   
  