પેટલાદ શહેરમાં સિવિલ હોસ્પિટલ, રામબાગ, હીરાપાર્ક, એસટી વોર્કશોપ, જિન, કલાલ પીપળ, ખાટકી વાડ, શેખડી ગામ, મલાઉ ભાગોળ, દેવકુવા, રાધે ઉપવન, સૈયદ કોમ્પ્લેક્સ સહિત વિવિધ વિસ્તારોમાં રવિવારે સવારે 8 થી બપોરના એક દરમ્યાન વીજ લાઈનમાં વિવિધ રીપેરીંગની કામગીરીને લઈને વીજ પુરવઠો બંધ રહેશે. ત્યારબાદ કોઈપણ જાતની જાણકારી કર્યા વિના વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે તેવું વીજ કંપની દ્વારા જણાવાયું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે આજે આમ આદમી પાર્ટી દ્વારા રાધનપુર રેફરેલ હોસ્પિટલ અને ભણસાલી ટ્રસ્ટ ખાતે ફ્રુટ વિતરણ કરાયું
મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે આજે આમ આદમી પાર્ટી દ્વારા હોસ્પિટલ ખાતે ફ્રુટ વિતરણ કરાયું...
দেৰগাঁৱস্থিত আৰক্ষী প্ৰশিক্ষণ মহাবিদ্যালয়ত UB Constable প্ৰশিক্ষার্থী সকলৰ সৈতে মত বিনিময় অনুষ্ঠানত অংশ গ্ৰহণ কৰিলে হিমা দাসে
Slug:-- Hema Das at Dergaon PTC Stadium.
Date- 31/08/22
দেৰগাঁও আৰক্ষী প্ৰশিক্ষণ...
પાલનપુરમાં નર્સ પર પૂર્વ મંગેતરે દુષ્કર્મ આચરતાં ચકચાર
પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરી ભાડાના મકાનમાં રહેતી નર્સ ઉપર તેણીના પૂર્વ મંગેતરે પતિને...